Book Title: Chosath Prakari Pooja Arth Evam Katha Sathe
Author(s): Veervijay
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 361
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૪૮ ) શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા–સા × ધાવમાતા પછી અશ્વસેન રાજાએ તૈયાર કરાવેલી વિશાળા નામની શિખિકામાં પ્રભુ સિંહાસન પર ખેડા. કુળવૃદ્ધા શ્રી દક્ષિણ આજુએ એટલે પ્રભુની જમણી બાજુએ હાથમાં એક હંસના ચિત્રવાળુ પટ ( * વસ્ત્ર ) લઈને બેઠી. ડાખી આજી બેઠી. પાછળ શૃંગાર સજીને એક યૌવના છત્ર હાથમાં લઈને એડી. ( છત્ર ધરવા લાગી.) ઈશાનકોણે હાથમાં ફળ લઈને એક સ્ત્રી બેઠી. અગ્નિકાણે એક સ્ત્રી હાથમાં રત્નમય પા લઇને બેઠી. પછી શિખિકાના ઉપાડનારાઓએ શિખિકા ઉપાડી એટલે સ સાહેલીઓ ( સ્ત્રી ) એકઠી મળીને શિખિકાની પાછળ ચાલતી ગાવા લાગી. ૪-૬. શક્રેન્દ્ર ને ઇશાનેન્દ્ર પ્રથમ શિબિકા ઉપાડે છે. પછી તે બીજાને સાંપીને તે અને એ માજી ચામર ઢાળતા ચાલે છે. વરઘોડામાં સૌથી આગળ અષ્ટમંગળિક ચાલે છે, ત્યારપછી ઈંદ્રધ્વજા ચાલે છે. (એ પ્રમાણે વરઘેાડાના બધા ક્રમ સુમેધિકા ટીકા વિગેરેમાં કહ્યા પ્રમાણે સમજવા. ) દેવ, દેવી, મનુષ્યા અને મનુષ્યની સ્ત્રીએ માગમાં પ્રભુને જોઇ જોઇને પ્રણામ કરે છે. કુળના મુખ્ય સજ્જના (વૃદ્ધો) તે વખતે પ્રભુને કહે છે કે- જેમ તમે સવચ્છરી દાન દેવાવડે આખા જગતનું દાદ્રિય દૂર કર્યું. છે તેમ જ ચારિત્ર લઈ માહહુજાને ( મેાહની કર્મને ) ચકચૂર કરીને—તેના વિનાશ કરીને નિશાન ચડાવજો અને કુળની શેશભામાં વૃદ્ધિ કરો.’ આ પ્રમાણે કાશીનગરના મધ્યમાં થઇને વરઘોડો કાશી * આ વસ્ત્રમાં પ્રભુ આભૃણ ઉતારે છે તે ગ્રહણ કરે છે. * પ્રભુને અંગૂઠા જ ચૂસવાના હોવાથી ધાવમાતા હોતી નથી. આ ધાવમાતા તેમને રમાડનારી સમજવી. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377