________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૫૨)
શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા–સાથે
સપ્તમ દીપ પૂજાનો અર્થ
દુહાને અર્થ દીક્ષા લીધા પછી બીજે જ દિવસે * પાર્શ્વપ્રભુએ પ્રથમ પારણું ધન સાર્થવાહને ઘરે કર્યું અને તેના બદલામાં ત્યાં પંચ દિવ્ય પ્રગટાવીને તેને મુક્તિનું સુખ આપ્યું અર્થાત્ ધન સાર્થવાહ અનુ. ક્રમે ચારિત્ર ગ્રહણ કરીને મેક્ષે ગયે. ૧. પાર્શ્વપ્રભુ જગદીપક જે કેવલજ્ઞાન તે પ્રગટ કરવા માટે (જ્ઞાનાવરણાદિ ઘાતકર્મો ખપાવવા માટે) વનમાં રહીને તપ તપતા હતા તેથી આપણે તે પ્રભુની દીપક ધરીને તે વડે પૂજા કરીએ કે જેથી આપણને પણ અનુક્રમે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય. ૨.
સાતમી દાળને અર્થ
પભુએ કાશીથી વિહાર કર્યો. અનુક્રમે કાદંબરી ની અધીમાં આવ્યા. ત્યાં કુંડ નામના સરોવરને કિનારે
કાઉસગ્ગ સ્થાને રહ્યા છે જે સરવર પંકજે-કમળે અને Sળજીરવડે એક હતું. આવા મનમોહન પ્રભુને મેળે રીમ એ અતિ સું છે અને જેમને એ મેળે મળે છે તે લોકોને
ને તે નગરને અને તે વેળાને–વખતને પણ ધન્ય છે. ૧. થ યાં પ્રભુ કાઉર ધ્યાને રહ્યા હતા ત્યાં એક હાથી
માસી આયે. પ્રભુના જોઈને તેને ભક્તિ ઉલસવાથી તેણે કિજળવડે શું ભરીને પ્રભુને ન્હવરાવ્યા અને
* લીધી અને ત્રીજો દિવસ હતો.
*સોના જઈ સોનૈયાની વૃષ્ટિ, સુગંધી જળની વૃષ્ટિ, સુગંધી યુની વૃષ્ટિ, દેવદુંદુભિનું વાગવું ને અહોદાન, અહાદાન એવી ઉર્દુઘોષણા એ પાંચ દિવ્ય સમજવા.
For Private and Personal Use Only