________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૪) શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા–સાથે તેણે સમકિત પ્રાપ્ત કર્યું. પછી તે બંને–ધરણંદ્ર ને મેઘમાળી પોતપોતાને સ્થાનકે ગયા. પ-૭.
ત્યાંથી પ્રભુ કાશીનગરના ઉદ્યાનમાં આવ્યા અને કાર્યોત્સર્ગ સ્થાને રહ્યા. તે વખતે અપૂર્વ વીર્યને ઉલ્લાસ થવાથી ક્ષપકશ્રેણી માંડી અને ચાર ઘનઘાતી કર્મો( જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય ને અંતરાયોને ઘાત કર્યો–વિનાશ કર્યો. તેનું સર્વથા ઉમૂલન કરી નાખ્યું. ૮. ચારિત્ર લીધા પછી પૂરા ૮૪ દિવસ
વ્યતીત થયા ત્યારે ચિત્ર વદિ ચૂથે (ગુજરાતી ફાગણ વદિ ૪ થે) વિશાખા નક્ષત્રમાં, ધાતકી વૃક્ષની નીચે અ૬મના તપવાળા પ્રભુ કલેકપ્રકાશી થયા-કેવળજ્ઞાન પામ્યા. ૯
તે વખત ત્યાં ચેસઠ ઈદ્રો એકઠા મળ્યા. અતિ મનહર સમવસરણની રચના કરી પાર્શ્વપ્રભુ તેના મધ્ય ભાગમાં સિંહાસન પર બેઠા અને દેવે મસ્તક પર છત્ર ને બે બાજુ ચામર વીંઝવા લાગ્યા. તે વખતે પ્રભુને ચેત્રીશ અતિશય સંપૂર્ણ પણે પ્રગટ થયા. (જન્મથી ૪, કર્મક્ષયથી ૧૧ ને દેવકૃત ૧૯ મળી કુલ ૩૪)
અહીં વનપાળકે અશ્વસેન રાજાને વધામણી આપી કે પાશ્વપ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે એટલે અશ્વસેન રાજા, વામાવાણું અને અત્યંત હર્ષિત થયેલી પ્રભાવતી મોટી ધામધૂમ સાથે તમામ રાજઋદ્ધિ સહિત સ મેયું લઈને પ્રભુ પાસે આવ્યા અને વંદના કરી પ્રભુએ ધર્મદેશના દીધી. તે સાંભળી અનેક ભવ્ય જીવો પ્રતિબોધ પામ્યા. અશ્વસેન રાજા વિગેરે પણ પ્રભુની વાણી સાંભળીને આનંદિત થયા. પછી સસરે, સાસુ ને વહુ-ત્રણેએ ( અશ્વસેન રાજા, વામા માતા અને પ્રભાવતીએ) પ્રભુની પાસે
ચારિત્ર ગ્રહણ કર્યું. ૧૦-૧૨. આ પાશ્વપ્રભુએ ચતુર્વિધ સંઘની તેમ જ ગણધરની સ્થાપના કરી, દેએ કેવળજ્ઞાન સંબંધી મહોત્સવ કર્યો. પછી બીજા
For Private and Personal Use Only