________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિર્વાણાયાણક-નેવેલપૂજા (કામ પ્રહર પ્રભુ બીજા ગઢમાં ઇશાન કેણે રચેલા દેવછંધામાં બિરાજમા અને શુભવીર એવા તેમના મુખ્ય ગણધરે બીજે પ્રહરે પ્રભુના વચનરસનું ગાન કર્યું અર્થાત્ દેશના દીધી; તેથી પણ અનેક ભળે પ્રતિબંધ પામ્યા. ૧૩.
કાવ્યને અર્થ પૂર્વવત, મંત્રને અર્થ પૂર્વવત, તેમાં એટલું ફેરવવું કે અમે દીપક વડે પ્રભુપૂજા કરીએ છીએ.
निर्वाणकल्याणके अष्टम नैवेद्यपूजा
દુહા શુભ આદે દશ ગણધરા, સાધુ સેળ હજાર; અડતીસ સહસ તે સાધવી, ચાર મહાવ્રત ધાર. ૧ ઈગ લખ ચઉસઠ સહસ છે, શ્રાવકને પરિવાર; સગવીશ સહસ તે શ્રાવિકા, તિગ લખ ઉપર ધાર. ૨ દેશવિરતિધર એ સહુ, પૂજે જિન ત્રણ કાળ; પ્રભુપડિમા આગળ ધરે, નિત્ય નૈવેદ્યને થાળ. ૩
ઢાળ આઠમી (વૃંદાવનમાં એક સમે શામળીયેજી—એ દેશી) રંગ રસિયા રંગરસ બન્યો મનમોહનજી, કોઈ આગળ નવિ કહેવાય મનડું મેલું રે મન મોહનજી;
* પ્રભુના દશ ગણધરોમાં મુખ્ય ગણધર શુભ નામના હોવાથી કર્તાએ આ ક૯૫ના કરી છે.
For Private and Personal Use Only