________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જન્મ કલ્યાણ કે–ચંદનપૂજા
(૩૪૩)
જેણે તમને આ યુગ ધરા છે? તમને ખરે ધર્મ એળખા નથી, માત્ર કાયાકષ્ટ જ બતાવેલ છે. ”
કમઠ કહે છે કે “હે રાજકુમાર ! અમારા ગુરુ ધર્મને બરાબર પીછાને છે–ઓળખે છે. એક કેડી પણ પોતાની પાસે રાખતા નથી. દુનિયાની દિશા તે ભૂલી જ ગયેલા છે અને વનમાં જ રહે છે.”
પાર્શ્વકુમાર કહે છે કે –“વનમાં રહેનારા પશુપંખીની જેવા તમે યોગીઓ છે. તમે એગી નથી પણ ભેગી છે, સંસારના સંગી છે, ખરા રોગને તમે ઓળખે જ નથી.'
કમઠ કહે છે કે –“હે લઘુ રાજકુમાર ! સંસારને બૂરો જાણુંને, તેને છેડી દઈને એગીએ જંગલને સેવે છે, જંગલમાં જ રહે છે અને તેમણે ધર્મનો ખરે અવાજ (સાર) સાંભળે છે.”
પાશ્વ કુમાર કહે છે કે- હે ગી! ધર્મનું મૂળ પ્રથમ દયા છે, તેને તે તમે જાણતા જ નથી તે પછી ગુરુ પાસે કાન કુંકાગ્યાથી શું વળ્યું? આ તમારે તપ બધે ફેગટ છે– નિષ્ફળ છે અને માયાભાવથી ભરેલું છે.' - કમઠ કહે છે કે... હે રાજકુમાર ! અમારી કાંઈ ભૂલચૂક હોય તે કહ, દયાની વાત કરે, અમે શું દયા નથી પાળતા કે નથી જાણતા તે બતાવે, આવું વારંવાર ડાકડમાળવાળું બોલવાથી શું?”
પછી પાશ્વકુમારના હુકમથી કમઠ પાસે સળગાવેલ અગ્નિમાંથી સેવકે એક મેટું બળતું કાછ ખેંચી કાઢ્યું અને તેને ચીરાવીને તેમાંથી જેનું શરીર બળી રહ્યું છે તેવા એક સર્પને બહાર કાઢયો. તેને મૃત્યુસમય નજીક જાણુને પાશ્વકુમારે સેવકના મુખે તેને નવકારમંત્ર સંભળાવ્યું. તે મહામંત્રના શ્રવણથી અને પાર્શ્વકુમારની અમૃતદષ્ટિથી તે સર્પ તરત જ મરણ પામીને નાગકુમાર
For Private and Personal Use Only