Book Title: Chosath Prakari Pooja Arth Evam Katha Sathe
Author(s): Veervijay
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીક્ષા કલ્યાણ—–ધૂપપૂજા કાવ્યને અ—પૂર્વવત્ . મંત્રના અર્થ પણ પૂર્વવત્, તેમાં એટલું ફેરવવું કે—અમે ચંદનવડે પ્રભુની પૂજા કરીએ છીએ.
( ૩૪૫ )
दीक्षा कल्याणके षष्ठ धूपपूजा
દોહા
વરસીદાનને અવસરે, દાન લિયે ભવ્ય તેહ; રાગ હરે ષટ્ માસના, પામે સુંદર દેહ, ધૂપઘટા ધરી હાથમાં, દીક્ષા અવસર જાણુ; દેવ અસંખ્ય મળ્યા તિહાં, માનુ સર્જન ટાણુ, ર ઢાળ છઠ્ઠી
For Private and Personal Use Only
૧
( દેખા ગતિ દેવની રે-એ દેશી. )
ત્રીશ વરસ ઘરમાં વસ્યા રે, સુખભર વામાન ; સચમ રસિયા જાણીને રે, મળિયા ચેાસડ ઈંદુ નમા નિત નાથજી રે. નિરખત નયનાનă નમા નિત નાથજી રે. ૧. એ આંકણી. તીર્થોદક વર ઔષધિ રે, મેળવતા બહુ ઝાડ; આપ જાતિ કળા ભરી રે, એક સહસ ને આઠ, નમા૦ ૨. અશ્વસેન રાજા ઘૂરે રે, પાછળ સુર અભિષેક; સુરતરુ પેરે અલ કર્યાં રે, દેવ ન ભૂલે વિવેક, નમે॰ ૩. વિશાળા નૃપ શિખિકા રે, ખેડા સિંહાસન નાથ; બેઠી વડેરી દક્ષિણે રે, પટશાટક

Page Navigation
1 ... 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377