________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૪ર)
શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા-સાર્થ
અને બધી આલમને–પ્રજાને જુએ છે. બધી આલમ–પ્રજા પણ તેમને દેખીને રાજી થાય છે. તેવામાં હાથમાં પૂજાપ અને ખાનપાનની અનેક વસ્તુઓ લઈને લોકોને એક બાજુ તરફ જતા જોયા. તેઓને જોઈને પ્રભુએ કઈ માણસને પૂછ્યું કે–આ. બધા ક્યાં જાય છે?” તેના પ્રત્યુત્તરમાં તે કહે છે કે “હે પ્રજાપ્રિય રાજકુમાર! અમારા મનને મેહ પમાડનાર ! આ બધા લેકે સવારમાં ઊઠીને, પૂજાપ વિગેરે લઈને એક તાપસ નગર બહાર આવેલ છે તેને વંદન કરવા જાય છે. તે કમઠ નામને યેગી જે અહીં આવેલ છે તે માટે તપ કરે છે અને *પંચાગ્નિની વાળાને સહન કરે છે. તેના એ તપથી મેહ પામેલા મનુષ્ય. ત્યાં જાય છે.'
એ પ્રમાણે સાંભળીને જેમણે હાથે લાલ રત્નોની દામણી (પહોંચી) બાંધેલી છે અને ગળામાં રત્નોની મેહનમાળા પહેરેલી છે એવા પાર્શ્વકુમાર તે યોગીને જોવા માટે ચાલ્યા અને તપસી પાસે આવ્યા. પછી અવધિજ્ઞાનવડે તેની બધી પરિસ્થિતિ જોઈને જાણીને તે યેગીને લાવ્યું.
પ્રભુએ તેને કહ્યું કે, “હે યેગી ! સાંભળ. તું સુખ મેળવવા માટે ફેગટ માળા જપે છે, કારણ કે તે અજ્ઞાનવડે ગમે તે અગ્નિમાં બાળી નાખે છે.”
કમઠ રોગી કહે છે કે –“હે રાજવી! તમે તે ઘડા ખેલાવી જાણે. ગીનું ઘર–તેની વાત તે બહુ મોટી છેગંભીર છે, તે તમે સમજી શકે નહીં, છતાં તમે કાંઈ જાણતા છે તે તમારે મત બતાવે.”
પાર્શ્વકુમાર કહે છે કે –“હે યેગી! તમારા ગુરુ કેણુ છે કે
* ચાર બાજુએ સળગાવેલ કાણાગ્નિ અને માથે સૂર્યને તાપ એમ પાંચ.
For Private and Personal Use Only