________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જન્મકલ્યાણકે-ચંદનપૂજા
(૩૪૧)
પાન કરતાં અને રમતગમત કરતા ઉછર્યા. મોટા થવા લાગ્યા. અનુક્રમે સર્ષના લંછનવાળા પ્રભુ નવ હાથના શરીરવાળા થયા. તે વખતે જન્મથી થનારા ચાર અતિશય વર્તતા હતા, તે આ પ્રમાણે–૧ શ્વાસ સુગંધી હોય, ૨ શરીર મળ, પ્રસ્વેદ અને રિગ રહિત નિર્મળ હોય, ૩ આહાર-નિહાર ચર્મચક્ષુવાળા ન દેખે તેમ હોય અને ૪ રુધિર દૂધ જેવું વેત હોય. ૧૯
અનુક્રમે પ્રભુ યોવનાવસ્થા પામ્યા એટલે માતા-પિતાએ પ્રસેનજિત રાજાની પુત્રી પ્રભાવતી સાથે પાણિગ્રહણ કરાવ્યું. ૨,
આવા જગત માત્ર પર દયાળુ જિનેશ્વરની–તેમની પ્રતિમાની ઘનસાર સહિત ચંદન ઘસીને તેમજ બીજા પૂજાના ઉપગરણે મેળવીને તેવડે પિતાના ગૃહત્યમાં તેમજ વિશાળ એવા નગરચેત્યમાં જઈને પૂજા કરે. ૩.
પાંચમી ઢાળને અર્થ (જે તીર્થકરને જેટલા પ્રમાણમાં ભેગાવળી કર્મ હોય છે તેટલા પ્રમાણમાં તેઓ સાંસારિક સુખ–ભેગ ભેગવે છે.) પિતાની રાણુ સાથે સનારૂપાના સેગઠાવડે પાર્શ્વકુમાર સેગઠાબાજી રમે છે–ખેલે છે, તે વખતે ઇંદ્ર અને ઈંદ્રાણીઓ પ્રભુના મુખને જોઈને રાજી થાય છે. ૧
એક દિવસ ગંગા નદીમાં જળકીડા કરવા જાય છે, તે વખતે અનેક દેવ-દેવીઓ-ચકેર એવી અસરાઓ પણ સાથે છે. તેઓ પરસ્પર અનેક પ્રકારના નિહાર એટલે ચેષ્ટાઓ-એક બીજાની હાંસી–મશ્કરી કરે છે. ગંગાના જળમાં ઝીલે છે એટલે ન્હાય છે. આકાશમાં વાદળની શીતળ છાયા થઈ રહી છે. એવી રીતે ખેલ ખેલીને ખાવિંદજે પ્રભુ તે પિતાના મંદિરમાં–મહેલમાં આવે છે. ૨-૩
અન્યદા પોતાના મહેલના માળ ઉપર ગેખમાં પ્રભુ બેઠા છે
For Private and Personal Use Only