SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૩૮) શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા-સાથે जन्मकल्याणके पंचम चंदनपूजा અમૃતપાને ઉછર્યા, રમતા પાર્શ્વકુમાર; અહિલંછન નવ કર તન, વરતે અતિશય ચાર. ૧ વનવય પ્રભુ પામતાં, માતપિતાદિક જેહ, પરણાવે નૂપપુત્રિકા, પ્રભાવતી ગુણગેહ. ૨ ચંદન ઘસી ઘનસારણું, નિજ ઘર ચૈત્ય વિશાળ પૂજો પગરણ મેળવી, પૂજે જગત દયાળ, ૩ ઢાળ પાંચમી (બાળપણે ભેગી હુઆ, માઈભિક્ષા દેનેએ દેશી.) સેનારૂપાકે સોગઠે, સાંયાં ખેલત બાજી; ઈંદ્રાણી મુખ દેખતે, હરિ હેત હે રાજી. એક દિન ગંગાકે બિચે, સુરસાથ બહારા; નારી ચકોરા અસરા, બહાત કરત નિહારા. ૨ ગંગાકે જળ ઝીલતે, છાંહી બાદલિયાં; ખાવિંદ ખેલ ખેલાયકે, સવિ મંદિર વળિયા. ૩ બેઠે મંદિર માળિયે, સારી આલમ દેખે; હાથ પૂજાવા લે ચલે, ખાનપાન વિશેષે. પૂછડ્યા પડુત્તર દેત હે, સુન મોહન મેરે; તાપસકે વંદન ચલે, ઊઠી લોક, સવેરે. ૫ For Private and Personal Use Only
SR No.020159
Book TitleChosath Prakari Pooja Arth Evam Katha Sathe
Original Sutra AuthorN/A
AuthorVeervijay
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1955
Total Pages377
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy