________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૩૦)
શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા-સા
યાળી એટલે સુદર રાત્રિએ કે જે રાત્રિએ વનમાં રહેનારા પશુપંખીએ પણ સમકાળે સુખીપણું અનુભવતા હતા, ઘરે ઘરે ઉત્સવ થઇ રહ્યો હતા, જગતમાં નરનારી-મનુષ્ય ને મનુષ્યની સ્ત્રીઓ પણ સુખીપણુ અનુભવતા હતા. જે વખતે અધા ગ્રહો ઉચ્ચ સ્થાનકે આવેલા હતા તે વખતે અને વિશાખા નક્ષત્ર સાથે ચંદ્રના યેગ થયે સતે જયવંત એવા પ્રભુના જન્મ થયેા. તે વખતે સાતે નરકમાં પણ પ્રકાશ થયા અને સ્થાવર જીવાને પણ ક્ષણભર સુખ થયું. ૧-૩.
હવે તીર્થંકરના જન્મ થયાના ખબર આસનક પથી જાણી પ્રથમ છપ્પન દિશાકુમારિકા સૂતિક તેમ જ જન્મેાછવ કરવા આવે છે તેનું વર્ણન કર્યાં કરે છે:--
પ્રથમ અધેાલેાકની એટલે જ મૂઠ્ઠીપના મેરુપર્વતની ચાર દિશાએ રહેલા ચાર ગજજ્જતાકૃતિ પર્વતોની ઉપર જે દશાકુમારિકાના એ બે ફૂટ મળી આઠ ફૂટો છે તેની સ્વામિની તે છૂટની સમશ્રેણીએ નીચે આ સમભૂતલા પૃથ્વીથી એક હજાર યેાજન અધે ભાગે રહેનારી હોવાથી જે અધેાલેકવાસી કહેવાય છે તે આઠે દિકુમારિકાએ માતા પાસે આવી. તેમણે પુત્ર સહિત માતાને નમસ્કાર કરી એક ચેાજન સુધીમાં જે કાંઈ અશુચિ હોય તેને વાયુ વિકુને દૂર કરી અને ઇશાન કોણમાં પ્રસૂતિગૃહ અનાખ્યું. પછી ઊર્ધ્વલાકની એટલે મેરુપર્વતની ઉપર પાંચશે ચેાજને આવેલા પહેલા નંદનવનમાં ૫૦૦ ચેાજન ઊંચા આઠ ફૂટ ઉપર રહેનારી હાવાથી સમભૂતળાથી હજાર ચેાજન ઊંચે રહેલી જે ઊર્ધ્વલેાકવાસી કહેવાય છે તે આઠ કુમારિકાઓએ આવીને પુત્ર
સહિત માતાને નમી, સુગંધી જળની અને સુગ ંધી પુષ્પાની એક ચેાજન પ્રમાણુ શુદ્ધ કરેલી પૃથ્વી પર વૃષ્ટિ કરી. પછી તેરમા રુચક નામના દ્વીપમાં માનુષાત્તરપતની જેવા કુંડળાકૃતિવાળા
For Private and Personal Use Only