________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩રર) શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા-સાર્થ દેવને માતાનું મુખ જોવાની ઈચ્છા થઈ, તેથી તે, જેમણે ચાર ગતિ સંબંધી કર્મરાજાના ચેપડા કે જેમાં દરેક જીવને અનુભવવાની દરેક બાબત લખેલી હોય છે તે ચૂકતે કરવા સાથે છેવટે ચારે ગતિમાંથી ચવવાની હકીકતને પણ મનુષ્યગતિમાંથી મોક્ષે જવાવડે બંધ કરીને-ચૂકવીને જે છ મેક્ષે ગયેલા છે એવા સિદ્ધભગવંતના ઘરે એટલે જિનમંદિરે વામામાતા દર્શન કરવા આવ્યા છે ત્યાં બાળકનું રૂપ કરીને તે દેવ આવે છે અને માતાનું મુખ જઈને શ્રેષ્ઠ છે વીરત્વ જેનામાં એ તે દેવ આનંદ પામે છે.
(અહીં કર્તાએ શુભવીર શબ્દ પિતાનું ને પિતાના ગુરુ શુભવિજયજીનું નામ પણ સૂચવ્યું છે.)
કાવ્યને અર્થ યેગી એટલે મેગીની એકાગ્રતાવાળે થયેલે ભેગી એટલે સર્પ પણ જેમને જોવાથી જેમના દર્શન માત્રથી પાતાળસ્થાનને નિગીઝ (ધરણેન્દ્ર) થયે એવા કલ્યાણના કરનારા, દુરિતને હરનારા અને દશ અવતારવાળા (સમકિત પામ્યા પછી દશ ભવ જેમણે કર્યા છે એવા) તે પાર્શ્વનાથ પ્રભુ તમને વરદ એટલે વાંછિતને આપનારા થાઓ. (આમાં આપેલી હકીકત કમઠ તાપસ પાસે ગયેલા શ્રી પાર્શ્વનાથ પ્રભુએ કમઠના પંચાગ્નિરૂપ અગ્નિમાંથી બહાર કઢાવેલા કાષ્ઠમાંથી બળતા નીકળેલા સર્પને નવકાર
+ હવે પછી કોઈ ગતિમાંથી અવવાનું પણ નથી એમ નિર્ણય કરીને કર્મરાજાના ચેપડામાંહેનું પોતાનું ખાતું જેમણે સરભર કરાવેલું છે અને સિદ્ધિપદને પામ્યા છે.
૪ ભોગી-સર્પ તે પ્રથમ યેગી–ોગની એકાગ્રતાવાળ-પ્રભુનું જ ધ્યાન કરનારે થયો ત્યારપછી તે નિગી-સ્વામી નાગકુમાર નિકાયને ઇંદ્ર થયો.
For Private and Personal Use Only