________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભીમસેન રાજાની કથા.
( ૩૧૩ )
સુધીના હતો તે હવે પૂરા થવા આવ્યો છે તેમ જણાવ્યું. મુનિએ કહ્યું કે: હું ભદ્ર ! હવે પછી તારું કલ્યાણ થશે તેમાં કાંઈ પણ સશય રાખીશ નહિ, વળી તારી અશુભના ઉચ વીતી ગયા છે તેથી જરા પણ ખેદ કરીશ નહિ. આ અખિલ ભૂમિ તારાવડે જિનમદિરાથી વિભૂષિત થવાની છે. તારા જેવા આ કાળમાં ખીજો કાઇ પુણ્યવાન નર થશે નહિ. આ પ્રમાણેની દેશના સાંભળી અનુક્રમે રૈવતગિરિ ઉપર આવી શ્રી નેમિનાથ ભગવંતની ત્રણે કાળ આન ંદથી ભક્તિ સહિત તે પૂજા કરવા લાગ્યા. તેની પરિણતિ સુધરી ગઈ, અ'તરાયના ઉદય નાશ પામવાથી શુભ મતિ જાગી અને તીર્થંકરની ભક્તિના તે પરમ રાગી થયા.
13
થોડા વખતમાં એક સંધ શ્રી રૈવતગિરિની યાત્રાએ આન્યા. તેમાં સંઘપતિ ભીમસેનના અનુજ અંધુ જિનવãભ જ હતા. બંને ભાઈ એને દીર્ઘ સમયે મેળાપ થયા. અને મધુ આલિંગનપૂર્ણાંક ભેટ્યા. થાપણ તરીકે પાતે રાખેલ રાજ્ય મેટા અને લેવાના જિનવઠ્ઠલે આગ્રહ કર્યાં. પછી સ્થળે સ્થળે ભેટણાં સ્વીકારતાં અને બંધુ પેાતાના દેશમાં આવ્યા અને ભીમસેનના રાજ્યાભિષેક કર્યાં. પ્રથમ પાતે ક્રોધના આવેશમાં માતાપિતાને મારી નાખ્યા હતા, તેના પ્રાયશ્ચિત્ત તરીકે તેણે પેાતાના બધા ગામામાં જિનમંદિરે કરાવ્યા અને અનેક દીનજનાની દીનતા દૂર કરી.
૧
ઘણા વર્ષ સુધી રાજ્યલક્ષ્મી ભાગવી ક્રીથી રૈવતિગિરની ચાત્રા કરવા સંઘ સહિત તે આવ્યા, અને કપૂર, ઉત્તમ ચંદન અને પુપાથી પ્રભુની પૂજા કરી. સવ યાચકને ઈચ્છિત દાન આપી ભીમસેન રાજાએ અનુક્રમે તે જ પર્વત ઉપર જ્ઞાનચ મુનિની પાસે દીક્ષા ગ્રહણ કરી. જેણે પૂર્વે મહાપાપ કર્યાં હતા અને મહાકષ્ટો ભાગવ્યા હતા તે જ મહામુનિ (ભીમસેન રાજિષ) અંતે સર્વ કર્મોના ક્ષય કરી, કેવળજ્ઞાન પામી, અનેક ભવ્ય જીવેને
For Private and Personal Use Only