________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મન્મણ શેઠની કથા.
( ૩૦૭)
અને હું કુળને મલિન કરનારી અંધારી રાત્રિ જેવી થઈ. મયણાને દેખવાથી પ્રાણીનુ સમકિત શુદ્ધ થાય અને મને દેખવાથી મિથ્યાત્વ ને ધીઠાઈ પ્રગટ થાય. મયણા અનેક ગુણને લઈને પ્રશંસાને પાત્ર છે અને હું અનેક પ્રકારે નિ ંદાને પાત્ર છું, આ પ્રમાણે આત્મનિદ્રાના કથનથી સૌ ઘણા ખુશી થયા. સુરસુંદરીને તેના માતાપિતાએ તથા શ્રીપાળકુમારે બહુ દિલાસા આપ્યા. મયણાએ હૃદય સાથે ચાંપીને તેને શાંત કરી. પછી શ્રીપાળે ખાસ માણુસ મેકલી શંખપુરીથી અરિદમનને તેડાવ્યે . અને ઘણી ઋદ્ધિ સાથે સુરસુંદરીને તેની સાથે વિદાય કરી. તે પણ સુખી થયા અને સમકિત પામ્યા.
સુરસુંદરીએ આ પ્રમાણે પૂર્વ ઉપભાગાંતરાય બાંધેલ તેનુ
ફળ ભોગવ્યુ. એ કમ એણે કયારે અને કેવી રીતે બાંધેલ તે જાણવામાં ન હોવાથી લખી શકયા નથી.
અંતરાયક્રમની પૂજા ( સબંધ પૃષ્ઠ ૨૦૩) ૨૩. મમ્મણોની કથા
રાજગૃહી નગરીમાં શ્રેણિક રાજા રાજ્ય કરતા હતા. એમને મુખ્ય ચિલ્લણા નામે પટરાણી હતી. એક વખત ચામાસાની ઋતુમાં તે રાજા–રાણી ગેાખમાં બેઠા હતા. અંધારી રાત્રિ હતી, વરસાદ અમર ઝરમર વરસી રહ્યો હતેા, વિજળી ઝબકારા કરતી હતી, તે વખતે વિજળીના પ્રકાશમાં ચિલ્લાએ એક માણસને નદીમાંથી તણાઇને આવતા લાકડાં અહાર ખેંચી કાઢતા જોયે; એટલે તેણે શ્રેણિક રાજાને કહ્યું કે-“ હું સ્વામી! આપ તે કહેા છે કે મારા રાજ્યમાં કઈ દુ:ખી
For Private and Personal Use Only