________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આદીશ્વર ભગવાનની કથા
(૩૧)
આહાર મળી શક્યો નહીં. પ્રભુ વહેરવા તે નીકળતા, પણ લેકે તરતમાં જ જુગળિક ધર્મમાંથી વ્યવહારમાં આવેલા હેવાથી એમ ધારસ્તા કે “પ્રભુને રાંધેલ અન્ન જેવી (તુચ્છ) વસ્તુ કેમ અપાય ? એટલે તેઓ હાથી, ઘોડા, કન્યા, વસ્ત્ર, આભૂષણે વિગેરે ધરતા હતા. પ્રભુ તે તેના સર્વથા ત્યાગી હોવાથી તેમાંથી કાંઈ સ્વીકારતા નહીં. એમ કરતાં કરતાં વર્ષ પૂરું થયું.
વર્ષને અંતે પ્રભુ બાહુબળીના પુત્ર સોમયશાની રાજધાની હસ્તિનાપુરમાં વહોરવા નીકળ્યા. તે વખતે “ પ્રભુ કાંઈ લેતા નથી” એ ઘેષ સેમિયશાના પુત્ર શ્રેયાંસે સાંભળે, એટલે તે પ્રભુ પાસે દોડી આવ્યા. પ્રભુને જોતાં ઊહાપોહ કરતાં તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તેણે પ્રભુને આગ્રહપૂર્વક પિતાને ત્યાં પધારવા વિનંતિ કરી. પ્રભુ તેના મહેલે પધાર્યા. તે જ વખતે શેરડીના રસનાં ૯૯ ઘડાઝ લઈને એક શ્રેયાંસને આશ્રિત ખેડૂત ભેટ કરવા આવ્યા. તે સ્વીકારીને તે જ વસ્તુ ગ્રહણ કરવા શ્રેયાંસે ભગવંતને પ્રાર્થના કરી. ભગવંતે બે હાથ ભેળા પસાર્યા, એટલે શ્રેયાંસે તેમાં રસ રેડવા માંડે. પ્રભુ પાણિપાત્ર+ લબ્ધિવાળા હોવાથી શ્રેયાંસે નવાણુંએ ઘડાને રસ હાથમાં રેડો. પ્રભુ તે
બીજા આહાર નિહાર કરતાં તેમને ન જુએ એવા અતિશયવાળા હેવાથી તે રસ પી ગયા, તે કોઈએ દીઠે નહીં ને એક ટીપું પણ નીચે પડ્યું નહીં. તે વખતે ત્યાં પાંચ દિવ્ય પ્રગટ થયા. સુગંધી જળની, સુગંધી પુની અને ૧૨ા કોડ દ્રવ્ય વૃષ્ટિ થઈ, દેવદુભિ વાગી અને આકાશમાં “અહો દાન, અહે દાન ” એવી દેએ ઉદ્દઘેષણ કરી. પ્રભુ ત્યાંથી નીકળ્યા.
* પર્વોની કથામાં એક સો આઠ ઘડા કહ્યા છે.
+ પાણિપાત્ર લબ્ધિવાળા મુનિના હાથમાં હારે ઘડા સમાઈ જાય, એક ટીપું પણ નીચે પડે નહીં.
For Private and Personal Use Only