________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૯૮ )
ચેસડ પ્રકારી પૂજા-અંત`ત કથા.
ત્રિભુવનપતિએ કહ્યું કે “ હું કૃષ્ણ ! સર્વે સાધુએ દુષ્કર ક્રિયા, ગુણરત્નસ વત્સરાદિ તપ, જિનકલ્પની તુલના અને ખાવીશ પરિષહાનું સહન કરવું ઈત્યાદિ સ્ખલના પામ્યા વિના કરે છે પરંતુ તે સમાં માયારૂપી પૃથ્વીને વિદ્યારણ કરવામાં ખેડૂત સમાન તમારો પુત્ર ઢઢણુષિ હાલમાં અતિ ઉત્કૃષ્ટ છે. અદ્દીન મનવડે છ માસથી અલાભપરિહને સહન કરે છે.
મૃ
'
તે સાંભળીને શ્રીકૃષ્ણે વિચાર કર્યાં કે- અહા ! મારા પુત્રના જન્મ તથા જીવિતને ધન્ય છે કે જેની શુદ્ધ વૃત્તિની ત્રિકાલના સમસ્ત પદાર્થને જાણનાર શ્રી તીર્થંકર પાતે માર પદાની સમક્ષ તેની પ્રશ ંસા કરે છે. ” પછી શ્રીકૃષ્ણે ભગવાનને પૂછ્યું કે તે મહામુનિ અત્યારે કયાં છે તે કહેા કે જેથી હું તેમને વંદન કરું. ” તે સાંભળીને કરમાં રહેલા નિર્મળ જળની જેમ સ વિશ્વને જોનારા પ્રભુએ કહ્યું કે “હૈ મુકુન્દ! તે મુનિ અત્યારે ભિક્ષાને માટે અટન કરતા તમને સામા મળશે. ” તે સાંભળીને જેણે અનેક પ્રાણીને સિદ્ધિની સન્મુખ કર્યાં છે એવા કૃપાનિધિ શ્રી નેમિનાથસ્વામીને પ્રણામ કરીને શ્રી કૃષ્ણ નગરી તરફ ચાલ્યા. નગરીમાં પેસતાં જ તેણે ભિક્ષાનું પાત્ર રાખેલુ હતુ, તીથ કરે પાતે જ પ્રશંસા કરેલી હાવાથી ત્રણ ભુવનમાં જે અદ્વિતીય સુપાત્ર હતા અને અનાદિકાળથી સચિત કરેલા કર્મરૂપી દર્ભના મૂળમાં જેમણે દાતરડું મૂકી દીધું હતું એવા તે મુનિને જોઇ ને કૃષ્ણે વિચાયું કે “શું આ જ ઢઢષિ હશે કે કોઈ બીજા સાધુ હશે? પણ શ્રી જિનેશ્વરે કહ્યું છે કે ‘ પુરમાં પ્રવેશ કરતાં તે તમને સામા મળશે.” માટે ખરેખર આ તે જ મુનિ છે. અહેા ! પ્રથમ આનું સ્વરૂપ દેવકુમાર જેવું હતુ, આજે તે કેવું નિસ્તેજ થયેલ છે ? ” એમ વિચારીને હુ થી શ્રીકૃષ્ણે હાથી-પરથી નીચે ઉતરી ત્રણ પ્રદક્ષિણા
For Private and Personal Use Only