________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૨૮)
ચોસઠ પ્રકારી પૂજા–અંતર્ગત કથાઓ.
એક પલ પ્રમાણ વજનમાં છે. પંદર દિવસ પછી તેટલા ને તેટલા જ વજનવાળું તેને રાખીને અત્રે મેકલજે. તે વજનમાં વધે પણ નહિ અને ઘટે પણ નહિ તેમ કરજે.” આ પ્રમાણેને રાજાને હુકમ આવવાથી કે બધા પૂર્વવત્ આકુળવ્યાકુળ થયા અને ફરીથી તે બાબતને વિચાર કરવા એકઠા થયા. આ વખતે રાહકને પણ વિચાર કરવા માટે માનપૂર્વક તેઓએ બેલા. અગ્રેસર પુરુષોએ રેહકને કહ્યું કે “વત્સ! પહેલાં પણ રાજાના આદેશરૂપી દુલ સમુદ્ર તારી બુદ્ધિરૂપી સેતૂવડે તે અમને સર્વેને તાર્યા છે. અત્યારે પણ તારી બુદ્ધિથી ઉત્તમ સેતુ બાંધ કે જેના ઉપયોગથી રાજાના આ નવા આદેશરૂપ સમુદ્રને પણ આપણે તરી જઈએ.” તે સાંભળી રેહકે કહ્યું કે “એક વરુને તેની પાસે બાંધે અને ઘાસ વિગેરે સારી રીતે ખવરાવીને તેને પુષ્ટ કરે. ઘાસાદિ ખાવાથી તે દુર્બળ થશે નહિ અને વરુને દેખીને તે પુષ્ટ થશે નહિ.” તેઓએ તે પ્રમાણે કર્યું. પખવાડીયું પૂર્ણ થયું એટલે તેઓએ તે ઘટે રાજા પાસે મોકલી દીધા. તેને તેલ કરતાં તે પ્રથમની જેટલું જ વજનમાં થયે.
વળી કેટલાક દિવસ પછી રાજાએ એક કુકડે કહ્યું, અને કહેવરાવ્યું કે “આ કુકડાને બીજા કુકડા વિના યુદ્ધ કરાવજે.” આ પ્રમાણે રાજાને હુકમ આવવાથી ફરીથી સર્વે એકઠા થયા. રેહકને તેઓએ બોલાવ્યું. રાજાજ્ઞા તેને સંભળાવી એટલે તરત જ રેહકે એક મેટે કાચ મંગાવ્યું અને તેને સારી રીતે સાફ કરાવ્યું. પછી તે કાચને તે કુકડા સામે મૂક્યો, એટલે રાજાને તે કુકડે પોતાનું જ પ્રતિબિબ કાચમાં દેખી “આ મારે પ્રતિપક્ષી બીજે કુકડે આવ્યા છે” તેમ માનીને અહંકારપૂર્વક તેની સાથે યુદ્ધ કરવા લાગ્યું. “તિય ઘણું કરીને જડબુદ્ધિવાળા હોય છે. આ પ્રમાણે બીજા કુકડા વગર પણ તે રાજ્ય
For Private and Personal Use Only