________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુકુમાલિકા સાથ્વીની કથા (૨૮૧) પિતાની બહેન સુકુમાલિકાને પ્રતિબોધ પમાડીને દીક્ષા આપી. તે સુકુમાલિકા અત્યંત સુરૂપવતી હોવાથી અનેક યુવાન પુરુષના ચિત્તને આકર્ષતી હતી, તેથી તે યુવાન પુરુષો સાથ્વીના ઉપાશ્રયમાં પ્રવેશ કરી વારંવાર સુકુમાલિકાના રૂપનું સરાગ દૃષ્ટિથી અવલોકન કરતા હતા. એ ઉપદ્રવને વૃત્તાંત મહત્તરા સાધ્વીએ તેના દીક્ષિત ભાઈઓને કહ્યો, એટલે સુકુમાલિકાને એક જુદા મકાનમાં રાખીને તેઓ તેનું રક્ષણ કરવા લાગ્યા. સુકુમાલિકાને ગુપ્ત રાખેલ જાણીને કેટલાક યુવાન પુરુષો તે બન્ને ભાઈઓની સાથે યુદ્ધ કરવા લાગ્યા. એ બનાવ જોતાં સુકુમાલિકાને વિચાર થયે કે-“મારી ખાતર મારા ભાઈએ ભારે કલેશ પામે છે, માટે અનર્થકારી આ મારા શરીરને ધિક્કાર છે ! ” ઈત્યાદિ વિચાર કરીને વૈરાગ્યથી તેણે અનશન ગ્રહણ કર્યું. પછી કેટલાક દિવસે વ્યતીત થતાં આહારના અભાવે તેનું શરીર એટલું બધું ક્ષીણ થઈ ગયું કે તેના ભાઈઓએ અતિશય મેહના વશથી તેને મૃત્યુ પામેલ સમજી લીધી. તેથી તે બંનેએ તેને ગામ બહાર અરણ્યમાં પરઠવી દીધી. ત્યાં શીતલ પવનના ગે તેને શુદ્ધિ આવી. એવામાં તે કઈ સાર્થવાહના જેવામાં આવી. તેને જોતાં સાર્થવાહે ચિંતવ્યું કે--- આ કેઈ સ્ત્રીરત્ન છે. ” એમ ધારીને તે તેને પિતાના મકાનમાં લઈ ગયા. ત્યાં અત્યંગ, ઉદ્વર્તન અને
ઔષધાદિક કરતાં તેણે સુકુમાલિકાને પ્રથમના જેવી જ સુંદર રૂપવતી બનાવી દીધી. પછી સુકુમાલિકા તથા પ્રકારની ભવિતવ્યતા અને કર્મની વિચિત્રતાને લીધે વિચારવા લાગી કે–આ સાથંવાહ મારે અનુપમ ઉપકારી અને વત્સલ છે.” એમ ધારીને તે સાર્થવાહના કહ્યા પ્રમાણે કેટલેક કાળ તેની સ્ત્રી થઈને રહી.
એક વખતે સુકુમાલિકાએ પિતાના બંને ભાઈઓ(મુનિ) ને જોયા એટલે તેમને વંદન કરીને તેણે પિતાને બધે વૃત્તાંત તેમની
For Private and Personal Use Only