________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
main
.
(૨૮૨) ચોસઠ પ્રકારી પૂજા–અંતર્ગત કથાઓ આગળ નિવેદન કર્યો. તે સાંભળી, સાર્થવાહ પાસેથી છોડાવીને તેને ફરીથી પ્રતિબધ આપે કે
રિત્નપૂર-સમુદ્રો !
સૂતા જોયા , મઘarSતરામના ! ” ભાવાર્થ– હે ભવ્ય પ્રાણું ! હજારે નદીઓના જળથી જેનું ઉદર પૂર્ણ થતું નથી એવા સમુદ્રની જે ઇંદ્રિયસમૂહ કદાપિ વૃદ્ધિ પામતું નથી, માટે અંતરાત્માવડે જ તું તૃપ્ત થા.”
વિસ્તરા–“હે ભવ્યાત્મન ! આ ઈંદ્રિયે કદાપિ કાળે તૃપ્તિ પામતી જ નથી; કારણ કે નહિ ભેગવેલા ભેગની ઈચછા રહ્યા કરે છે, ભગવતી વખતે તેમાં આસક્તિ રહે છે અને ભેગવેલા ભેગનું સ્મરણ રહ્યા કરે છે, એટલે ત્રણે કાળે ઇંદ્રિયની અશુદ્ધ પ્રવૃત્તિ છે, તેથી ઈંદ્રિયેના વિષમાં આસક્ત થયેલાં જીવની તેના ભેગવડે કદાપિ તૃપ્તિ થતી જ નથી. હજારે નદીઓના પ્રવાહથી પણ ન પૂરાતા સમુદ્ર સમાન ઇંદ્રિાને સમૂહ છે. એ ઇંદ્રિને અભિલાષ શમ–સંતોષવડે જ પૂરી શકાય તેમ છે. તેને માટે આ હિતકથન છે, તેથી તે ઉત્તમ જીવ! તું તારા આત્મસ્વરૂપવડે જ તૃપ્ત થા.”
આ જીવ સંસાર–ચકમાં રહેલા પરભાવને આત્મપણે (પિતાપણે) માનીને “આ શરીર જ આત્મા છે.” એવી રીતના બાહ્ય ભાવને વિષે આત્મબુદ્ધિ ધારણ કરી બાહ્યાત્મપણને પામેલ છે. તે મેહમાં આસક્ત થઈ અનંત પુદ્ગલપરાવર્ત સુધી સંસાર–ચક્રમાં પરિભ્રમણ કર્યા કરે છે. તે જ જીવ નિ:સર્ગથી (સ્વયમેવ) અથવા અધિગમથી (પરના ઉપદેશથી) આત્મ
સ્વરૂપ તથા પરસ્વરૂપને વિભાગ કરીને “હું શુદ્ધ છું” એ નિશ્ચય કરી સમ્યગૂ રત્નત્રય સ્વરૂપવાળા આત્માને જ આત્મરૂપે જાણ તથા રાગાદિકને પરભાવપણે નિશ્ચય કરી સમ્યગ્દષ્ટિવાળે
For Private and Personal Use Only