________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૯૨)
ચેસઠ પ્રકારી પૂજા-અંતર્ગત કથાઓ
અન્ય –“ હા, રહેલા છે.' મક્ક–“તમે તે દેવને જોઈ શકો છો?” અન્ય –“ના, જોઈ શકતા નથી.”
મક-હે આયુષ્યન્ ! આ પ્રમાણે હું, તમે કે બીજે કઈ છદ્મસ્થ જેને ન જાણે કે ન દેખે તે બધું તમારા માનવા પ્રમાણે ન હોય તે ઘણી વસ્તુઓને અભાવ થશે.”
આ પ્રમાણે કહીને મદ્રુકે તે અન્ય તીથઓને નિરુત્તર ક્ય અને પિતે શ્રમણ ભગવંત મહાવીર પાસે જઈ પાંચ અભિગમન * જાળવી વંદન કરીને બેઠે. એટલે ભગવંત મહાવી૨ બેલિયા કે-“હે મદ્રુક! તે તે અન્યતીથિકને ઠીક ઉત્તર આપે અને નિરુત્તર કર્યા. જેઓ સાંભળ્યા વિના, જાણ્યા વિના અને જોયા વિના અદષ્ટ, અદ્ભુત, અસંમત કે અવિજ્ઞાત અર્થને, હેતુને, પ્રશ્નને કે ઉત્તરને ઘણુ મનુષ્યની વચ્ચે સ્વમતિથી કહે છે–જણાવે છે–દર્શાવે છે તે અહંતની, અરિહંતે કહેલા ધર્મની, કેવળીની અને કેવળજ્ઞાનીઓએ કહેલા ધર્મની આશાતના કરે છે.”
પછી મહૂક શ્રાવક ભગવંતની દેશના સાંભળીને ફરી વાંદીને સ્વસ્થાનકે ગયા. (આ કથા શ્રી ભગવતીસૂત્રના અઢારમા શતકમાંથી લીધેલી છે.)
ગેત્રકમ નિવારણ પૂજા (સંબંધ પૃષ્ઠ ૧૭૬) ૧૮. કાગડાની સંગત કરનાર હંસની કથા એક વનમાં કઈ રાજા આનંદ કરવા માટે ગયો હતો. * સચિત્ત દ્રવ્ય તજવું, અચિત્ત ન તજવું, મન એકાગ્ર કરવું, એક વસ્ત્રનું ઉત્તરાણ કરવું અને પ્રભુને દેખતાં અંજળી જોડવી.
For Private and Personal Use Only