________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મક્કુક શ્રાવકની કથા
( ૨૯૧ )
કરે છે તે બરાબર છે ? તે પાંચ અસ્તિકાયામાંથી ચાર તો ચર્મ ચક્ષુવડે જોવામાં આવતા નથી તો તેને કેમ માની શકાય ? આ પ્રમાણે પૂવાથી મચ્છુક શ્રાવક ખેલ્યા કે તે પદાર્થ જે કાર્ય કરે તે કાર્ય દ્વારા તેને આપણે જાણી શકીએ તેમ જ જોઈ શકીએ; પરંતુ જો તે પદાર્થ પાતાનુ કાર્ય ન કરે તો આપણે તેને જાણી શકતા નથી તેમ જ જોઈ શકતા નથી.’
ફ્રીને અન્યતીથી આએ તેને કહ્યું કે- હું મહુક ! તુ એવા તે કેવા શ્રમણેાપાસક છે કે તું પ'ચાસ્તિકાયની વાત પૂરેપૂરી જાણતો નથી છતાં માને છે ?
7
મહુક ખોલ્યેા– હે આયુષ્મન્ ! પવન વાય છે તે ખરાખર છે ? ’ અન્યતીથી – હા બરાબર છે. ’
'
મનુક–‘ તમે વાતા એવા પવનનું રૂપ જુએ છે ?’ અન્ય− ના, અમે તેનું રૂપ જોઈ શકતા નથી. ’ મધુક- ગધગુણવાળા પુગળા છે ?
અન્ય- હા, છે. ’
મઝુક- તે ગધગુણવાળા પુગળનુ રૂપ તમે જુએ છે ? ’ અન્ય- ના, અમે તેનુ રૂપ જોઈ શકતા નથી. ’ મચ્છુક— અરણીના કાઇમાં અગ્નિ છે ? ’
અન્ય- હા, છે. ’
મઝુક- કાષ્ઠમાં રહેલા તે અગ્નિનુ રૂપ તમે જુએ છે ? ’ અન્ય૦- ના, અમે જોઈ શકતા નથી. ’
મચ્છુક–‘ સમુદ્રને પેલે પાર મનુષ્યાદિક છે? • અન્ય- હા, છે મહુક-‘ તમે તેને જોઈ શકો છે ?? અન્ય૦- ના, અમે તેને જોઈ શકતા નથી. મદ્ભુ- દેવલાકમાં દેવા રહેલા છે?”
"
For Private and Personal Use Only