________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૮૬)
ચેાસઠ પ્રકારી પૂજા-અતત કથા
મરણ પામ્યા, કારણ કે છાશની દોણી માથા પર રાખીને ઢાંકયા વિના આહીરની સ્ત્રી કાઇક સ્થળે જતી હતી, તેવામાં એક સર્પને લઈ આકાશમાં સમળી ઊડતી હતી, તે એક સર્પના મુખમાંથી ગરલ ( ઝેર ) નીકળીને તે છાશમાં પડ્યુ હતુ. હવે પ્રભાતે એ કાપડીને મરેલા જાણી ખુશી થતી સતી તે બ્રાહ્મણી કહેવા લાગી કેઃ— જુએ, આ દાતારનું ચરિત્ર! તેણે દ્રવ્યના લાભથી બિચારા કાપડીને વિષ આપીને મારી નાખ્યા. ’ એ સમયે તે કાપડીના .સરવાથી જે પાપરૂપ હત્યા પ્રગટ થઇ તે સ્ત્રીરૂપે ભમતી હતી અને વિચારતી હતી કે: હું કાને લાગુ · પડું ? આ દાતા તેા અતિ શુદ્ધ મનવાળા છે, તેને આમાં કાંઈ દોષ નથી. વળી સર્પ તેા પરાધીન હતા અને તેને લઈ જનાર સમળી તે સર્પને આહાર કરનારી જ છે; તેમજ આ આહીરની સ્ત્રી તે તદ્દન અજાણી છે. હવે હું કાને વળગું ?' આવું વિચારતી ને ફરતી તે પેલી નિદા કરનારી બ્રાહ્મણીને લાગુ પડી; કારણ કે શેડને ખેાટુ આળ દેવાથી ખરી રીતે તે જ દોષપાત્ર હતી. હત્યાના સ્પર્શથી તે સ્ત્રી તત્કાળ શ્યામ, કૂખડી અને કુષ્ટરાગવાળી થઈ ગઈ. સવ તેની નિંદા કરવા લાગ્યા અને મરણુ પામીને તે તિય ચપણે ઉત્પન્ન થઈ. કહ્યું છે કેઃ— માતા તે પોતાના વ્હાલા માળકની વિષ્ટા ફૂટેલા ઘડાની ઠીબવડે લે છે; પણ દુન માણુસ તો પોતાના ક'ઠ, તાળુ અને જિવાવડ લેાકેાની નિંદા કરવાને મિષે તેની વિશ—તેને મળ થણ કરે છે. એથી દ્રુને તો વિષ્ટા લેનારને પણ હરાવી દીધેલ છે. ”
ઉપર કહેલા બ્રાહ્મણીના દૃષ્ટાંતથી એટલું સમજવું કે કાઇના પણ ખાટા કે સાચા અવર્ણવાદ લોકસમક્ષ ખોલવા નહીં; તો પછી રાજા, અમાત્ય, દેવ કે ગુરુના અવર્ણવાદ વિષે તો શું કહેવું ? તેમાં પણ સાધુ-મુનિરાજના અવર્ણવાદ ખોલવાથી તે
For Private and Personal Use Only