________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુકુમાલિકા સૌથ્વીની કથા.
(૨૮૩)
અંતરાત્મા થાય છે. (તે જ અંતરાત્મા કહેવાય છે) અને તે જ અંતરાત્મા સમ્યગ્દષ્ટિની પ્રાપ્તિના અવસરે નિરધાર કરેલા સંપૂર્ણ આત્મસ્વરૂપની પ્રાપ્તિ થવાથી પરમાત્મા બને છે, માટે ઇંદ્રિયના વિષયને ત્યાગ કર એગ્ય છે. કહ્યું છે કે – “પુનઃ પુન: ઝુof-મૃતૃMાનુing
इन्द्रियार्थेषु धावन्ति, त्यक्त्वा ज्ञानामृतं जडाः॥१॥” ભાવાર્થ –“જડ પુરુષે જ્ઞાનરૂપ અમૃતને ત્યાગ કરીને આગળ આગળ પુરાયમાન થતી ભેગપિપાસા (વિષયતૃષ્ણા)રૂપ મૃગતૃષ્ણ સમાન રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ-લક્ષણ ઇંદ્રિયેના વિષયે તરફ દોડે છે, આતુર થાય છે.” તેને માટે અનેક પ્રકારના યત્ન, દંભ, વ્યાપાર તથા મુંડન વિગેરે કર્મ આચરે છે. * તત્ત્વને ન જાણનારા( તત્ત્વવિકળ ) લેકે ઈદ્રિના ભેગને સુખરૂપ માને છે, પરંતુ તે સુખ નથી, પણ તેમાં સુખની ભ્રાંતિ જ છે. કહ્યું છે કે –
"वारमणतं मुत्ता, वंता चत्ता य धीरपुरिसेहि।
ते मोगा पुण इच्छइ, भातुं तिलाउलो जीवो ॥१॥ ભાવાર્થ:-- “ધીર પુરુષોએ અનંતીવાર ભેગવેલા, વમન કરેલા અને ત્યજેલા ભેગને તૃષ્ણથી આકુળવ્યાકુળ થયેલ જીવ વારંવાર ભેગવવાને ઈચ્છે છે.” " તેથી જ ચક્રવર્તી, વાસુદેવ, માંડળિક રાજાઓ અને કંડરિક, વગેરે અનેક પુરુષ, વિષમાં મેહ પામવાથી નરકમાં દીન "અવસ્થાને પામ્યા છે. વધારે કહેવાથી શું? એ વિષને જરા પણ વિશ્વાસ કરે નહિ. અહે! પૂર્વભવે આસ્વાદન કરેલા સમતા
For Private and Personal Use Only