________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫ )
ચેાસઠ પ્રકારી પૂજા-અંતર્ગત કયા
તેને દેવદત્તા નામની સ્ત્રી હતી. પુત્રને અર્થે શેઠ નાગદેવતાને આરાધતા હતા. તેણે પ્રસન્ન થઈને કહ્યું: “ હું શ્રેષ્ઠી ! તારે પુત્ર થશે.” અનુક્રમે સ્વર્ગમાંથી બેમાંથી એક સાધુના જીવ ચવીને દત્તના પુત્રપણે ઉત્પન્ન થયા. પિતાએ જન્માત્સવ કરી તેનું નાગદત્ત નામ પાડ્યું. તે પુત્ર અનુક્રમે બહેાંતર કળાઓમાં કુશળ થયા. ગધની કળામાં વિશેષ કુશળ હાવાથી તે ગંધવ નાગઢત્ત ” એવા નામથી પ્રસિદ્ધ થયા. વળી તે સર્પને રમાડવાની ક્રીડાના વ્યસનવાળા થયા.
પાછળ રહેલા બીજા દેવે અધિજ્ઞાનથી પેતાના મિત્રને ગાનતાન વિગેરેથી સર્પ રમાડવાના વ્યસની જાણીને તેને પ્રતિખાધ પમાડવાને વિચાર કર્યાં. નાગદત્ત તો સર્પને જ રમાડ્યા કરે છે. એકદા તે ગંધવ નાગદત્ત સર્પના કરડીઓ લઈને મિત્રા સાથે ઉદ્યાનને વિષે ગર્ચા હતા. ત્યાં તે સર્પની સાથે ક્રીડા કરે છે તેવામાં પેલા ખીજો ધ્રુવ ગારુડીનું રૂપ લઈ સર્પ ભરેલા કડીઆ સહિત ત્યાં આવ્યે. તેને જોઈ ને પેલા મિત્ર કહેવા લાગ્યા આ કાઈ નવા ગારુડી જણાય
66
""
છે.
"C
,,
:
ગધવ નાગદત્તે તેને પૂછ્યું આ કરડીઆમાં શું છે? ત્યારે પેલા દેવે કહ્યું, “ સર્યાં છે.” ત્યારે નાગદત્તે કહ્યું–“તું મારા સાંને ખેલાવ ને હું તારા સપને ખેલાવું. ” તે ઉપરથી ગારુડિક ટ્રુવ નાગદત્તના સર્પો સાથે ખેલવા લાગ્યા. સર્પી તેને ચા પણુ ગારુડિક મૃત્યુ પામ્યા નહીં. એટલે નાગદત્ત ઈર્ષ્યાથી કહેવા લાગ્યા-“હવે તારા સર્પી સાથે હું ક્રીડા કરું” ત્યારે ગારુડિક વેષધારી દેવે કહ્યું—“ હું નાગદત્ત ! તું મારા સર્પ સાથે ખેલવું રહેવા દે. એ સતને ડસશે જેથી તું મૃત્યુ પામીશ” પણ
* ગાન તાનની–વાજીંત્રો વગાડવા વિગેરેની,
For Private and Personal Use Only