________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રચૂડની કથા
(૨૬૫). -વવા લાગ્યું. પછી તે રણઘંટા સાથે ત્યાંથી ઉઠીને તેને ઘેર આવ્યું અને તેની અનુજ્ઞા મેળવીને તે પિતાને સ્થાને ગયે. પછી અકકોએ બતાવેલી યુક્તિથી તે પોતાનું કાર્ય સાધવા લાગ્યું. પિલા કરિયાણું લઈ જનારા વેપારીઓ પાસેથી અને સમુદ્રજળનું પ્રમાણ કરાવનારા ધૂન્ત પાસેથી તેણે બળાત્કારે ચાર - લક્ષ દ્રવ્ય લીધું. એ વૃત્તાંત જાણવામાં આવતાં તે નગરને રાજા આશ્ચર્ય પામીને કહેવા લાગ્યા કે-“એ પુરુષનું અદ્દભુત માહા
મ્ય છે કે જેણે આ ધૂર્તનગરના લેક પાસેથી પણ દ્રવ્ય પડાવી લીધું.” એમ વિસ્મય પામેલ રાજાએ રત્નચૂડને બેલાવીને કહ્યું કે–“હે ભદ્ર! હું તારા ઉપર સંતુષ્ટ થયે છું, તેથી તારી ઈચ્છામાં આવે તે માગી લે.” એમ રાજાની પ્રસન્નતા જોતાં રત્નચૂડે રણઘંટા વેશ્યાની માગણી કરી; એટલે રાજાએ આજ્ઞા આપતાં રણઘંટા તેની સાથે સ્ત્રી થઈને રહી.
એ પ્રમાણે લાભ મેળવી, કરિયાણાથી વહાણે ભરીને રત્ન ચૂડ પિતાની નગરીએ પાછો આવ્યો અને ભક્તિથી પિતાના માતાપિતાને પ્રણામ કરી, તેણે પિતાને બધો વૃત્તાંત પિતાને નિવેદન કર્યો, જે સાંભળતાં શ્રેષ્ઠીના અંતરમાં અગણિત આનંદ થયે.
એવામાં રચૂડની ખ્યાતિ સાંભળતાં સૌભાગ્યમંજરી વેશ્યા આશ્ચર્ય પામીને તેને જોવા આવી એટલે રત્નચૂડે તેને કહ્યું કે –“ભદ્રે ! તારા ઉપદેશથી જ દેશાંતર જઈને મેં આ લક્ષમી મેળવી છે.” પછી રાજાની આજ્ઞા મેળવી સૌભાગ્યમંજરી પણ રત્નસૂડની પત્ની થઈ એમ રત્નચૂડ બીજી પણ અનેક સ્ત્રીઓ પર અને સ્વભુજાથી મેળવેલ દ્રવ્યથી દાન અને ઈચ્છાનુસાર ભેગવિલાસ કરવા લાગ્યા
પછી ચિરકાળ સાંસારિક સુખ ભેગવી, સદ્ગુરુ પાસે અહિંસા ધર્મને ઉપદેશ સાંભળતાં વૈરાગ્ય પામી પિતાના પુત્રને ગૃહને
For Private and Personal Use Only