________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૬૪) ચોસઠ પ્રકારી પૂજા-અંતર્ગત કથાઓ લાગી કે–“હે ધૂત્તકાર! તે તેને ધન આપ્યું, તે સારું ન કર્યું.'
કાણે બેલેં–‘કેમ?”
અક્કા બેલી–કદાચ તે બીજા કેઈનું નેત્ર તારી આગળ મૂકશે, ત્યારે તે તું એમ જ બેલીશ કે-એ નેત્ર મારું નથી.” પણ એમ સાંભળીને તે વણિકપુત્ર કહેશે કે–તે જે તારું એક નેત્ર મારા પિતાને ત્યાં ગીરવી મૂકયું છે, તેની જેડનું બીજું નેત્ર તારી પાસે છે તે આપ એટલે તેની બરાબર કાંટામાં તેલ કરીને તેને મળતું નેત્ર તને આપું. તે વિના એકને અદલે બીજું લેશન આવી જવા સંભવ છે.” જે તે તને એ પ્રમાણે કહેશે તે તું શું કરીશ?” આ ધૂત્તકાર બે –એવી બુદ્ધિની કુશળતા તે તમારામાં જ છે, તેનામાં નથી. તેથી તેનું સર્વસ્વ મારા હાથમાં આવેલું જ હું તે સમજું છું. એ બદલ મારા મનમાં લેશ પણ શંકા નથી.” એમ કહીને તે ચાલતે એ. • ડીવાર થતાં પેલા ચાર ધૂનો આવ્યા અને તેમણે પિતાની બધી વાત અક્કાને કહી સંભળાવી. જે સાંભળતાં યમઘંટા કહેવા લાગી કે “એ પ્રપંચમાં તમે કાંઈ લાભ મેળવે એવું મને લાગતું નથી, કારણ કે તે એમ બોલશે કે-“હું સમુદ્રના જળનું પ્રમાણુ કરી આપું, પણ તે પહેલાં તમારે તેમાં આવીને મળતી નદીઓનું જળ બંધ કરી આપવું પડશે. તે પછી તે તે તમારાથી થઈ શકશે નહિ એટલે તમે તમારા ઘરનું સર્વસ્વ ગુમાવી બેસશે.” એ પ્રમાણે સાંભળી તે ધૂર્તલકે પિતાનું મ્લાન મુખ કરી સ્વસ્થાને ચાલ્યા ગયા.
આ બધી હકીક્ત સાંભળતાં રચૂડના પ્રમોદને પાર ન રહ્યો. સાંભળેલ યુક્તિઓને તે પિતાના હૃદયમાં વારંવાર કસા
For Private and Personal Use Only