________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગધવ નાગદત્તની કથા.
(244)
મૂળને સેવું છું; કારણ કે તે પાપી સૌથી હું ક્ષણમાત્ર પણ વિસામે પાળતા નથી. વળી ઘણા આહાર કરવા નહીં તેમ અતિ સ્નિગ્ધ આહાર પણ કરવા નહીં, કારણ કે અતિ સ્નિગ્ધ આહાર વિષપણે પરિણમે છે. વળી જે આહાર કરવા તે ઉદરપૂર્તિ જેટલેા અને તે ગામ બહાર જ રહીને કરવા. ઉષ્ણુ ને વિગય રહિત આહાર કરવા. જે આહાર કરવા તે ચેડા કરવા તેમ છાંડવે! પણ નહી. થાડા આહાર, થોડું એલવું, થોડી નિદ્રા, ઘેાડી ઉપધિ અને થોડાં ઉપકરણા ધારણ કરનારને દેવતાઓ પણ નમે છે. હવે સિદ્ધ ભગવાનને નમસ્કાર કરીને સંસારમાં જે મન, વચન, કાયરૂપ ત્રણ દંડ અને તેર પ્રકારની ક્રિયારૂપ વિષને નિવારણ કરનારી માટી વિદ્યા છે, તે હું કહું છું. આ પ્રમાણે કહીને પ્રાણાતિપાત, મૃષાવાદ, અદ્દત્તાદાન, મૈથુન અને પરિગ્રહનાં પચ્ચખાણ તેણે ઉચ્ચાર્યાં. કુમારે ઉઠીને તે સ્વીકાર્યાં. આ પ્રમાણે જ્યારે કુમાર ઉચો ત્યારે તેના માતાપિતાએ કહ્યું- એ અમારા પુત્ર નામદત્ત તે એની મેળે બેઠા થયા.” એટલે પેલા ગારુડીએ કહ્યું ત્યારે જુઓ શુ થાય છે. ” એટલે તે એ પાžા પડ્યો, ત્યારે તેમણે ગારુડિકને કહ્યું કે–“હવે એને જીવાડા ” પછી દેવતાએ તેને સાવધ કરી પૂર્વ ભવ કહી સંભળાવ્યેા, તેથી તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થવાથી તેણે તરત જ દીક્ષા ગ્રહણ કરી. દેવે કહ્યું કે- ક્રોધ, માન, માયા ને લાભ એ ચાર સર્પ તુલ્ય છે, એ શત્રુઓથી જે ન જીતાય તે માક્ષલક્ષ્મી પામે છે. ” પછી નાગદત્તે કહ્યું. “ હવે હું ક્રોધાદિક ચાર સર્પાને વશ નહિ થાઉં, ” એટલે તે દેવ પોતાને સ્થાનકે ગયા અને સર્વે લેકે પોતપોતાને ઠેકાણે ગયા. નાગદત્ત પણ અનુક્રમે એ ચારે શત્રુઓ ઉપર જીત મેળવી દીક્ષા પાળીને મુક્તિ પામ્યા.
<<
((
For Private and Personal Use Only