________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રત્નસૂડની કથા
તેવામાં સામે આવતા ચાર ગારા પરસ્પર વાતો કરવા લાગ્યા.
એક બે –“મહાસાગરના જળનું પ્રમાણ અને ગંગા નદીની રેતીના કણની સંખ્યા તે જ્ઞાની પુરુષ જાણુ શકે છે, પણ સ્ત્રીઓનું હૃદય તે કઈ જાણી શકતું નથી.” - બીજે બે —સ્ત્રીઓના હૃદયને જાણનારા તે ઘણા પુરુષે હશે, પણ સમુદ્રના જળનું પ્રમાણ અને રેતીના કણની સંખ્યા જાણનાર કેઈ નથી.”
ત્રીજે બોલ્ય-પૂર્વના આચાર્યોએ કહ્યું છે તે અસત્ય નથી, એ બધી વાત સર્વજ્ઞ પુરુષે જાણે છે.” ચોથે બોલ્ય—આ શ્રેષ્ઠીપુત્ર બધું જાણે છે.”
એ પ્રમાણે સાંભળતાં બીજા બધા બેલી ઉઠ્યા કે-“ગાંગાનદી તે અહીંથી બહુ દૂર છે, પણ સમુદ્ર તે પાસે જ છે; માટે સમુદ્રના જળનું પ્રમાણુ તો તું આ શ્રેઝીપુત્ર પાસે કરાવી દે' એમ આપ આપસમાં હઠવાદ કરતાં તેમણે રત્નચૂડને ઉત્સાહિત કર્યો એટલે તેણે એ વાત અંગીકાર કરી. પછી તે ધૂએ રચૂડની સાથે એવી શરત કરી કે જે તમે સમુદ્રના જળનું પ્રમાણ કરી આપે તે અમારી લક્ષ્મીના તમે માલીક થાઓ અને જે તેમ ન કરે તે અમે ચારે તમારી તમામ લક્ષ્મી લઈ લેશું.” એ વાત કબૂલ કરીને રત્નચૂડ આગળ ચાલ્યો જતાં જતાં તે ચિંતવવા લાગ્યું કે- આ અધાં કાર્યોને હું નિર્વાહ શી રીતે કરી શકીશ? માટે અનેક પુરુષના મનને રંજન કરનાર એવી વેશ્યાના ઘરે હું જાઉં કે જેથી ત્યાં કાંઈક યોગ્ય સલાહ મળશે.” એમ ધારીને રત્નચૂડ રણુઘંટા વેશ્યાને ધરે ગયે. ત્યાં વેશ્યાએ શ્રેષ્ઠીપુત્રને સારે આદરસત્કાર કર્યો. અભંગ, ઉદ્વર્તન, સ્નાન અને ભેજનાદ્રિ
For Private and Personal Use Only