________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૦)
એસઠ પ્રકારી પૂજા-અંતર્ગત કથાઓ
માંથી અને બહારની આઠ નાડીમાંથી ધિર તથા પર સવ્યા કરતું હતું. જાણે મૂર્તિમાનું પાપ હોય તેવા તે લેઢકાકૃતિ પુત્રને જોઈ ગોતમ ગણધર બહાર નીકળ્યા અને પ્રભુની પાસે આવીને કે–“હે સ્વામિન! આ જીવ મનુષ્ય થયા છતાં કયા પૂછયું કર્મના ઉદયથી નારકી જેવું દુ:ખ ભેગવે છે?” પ્રભુ બેલ્યા
“ શતદ્વાર નામના નગરમાં ધનપતિ નામના રાજાને ઈક્કાઈ રાષ્ટ્રકૂટ નામે એક સેવક હતા. તે પાંચ સો ગામને અધિપતિ હતું, તેને સાતે વ્યસન સેવવામાં ઘણું આસક્તિ હતી. તે ઘણા આકરા કરેથી લેકેને પીડતું હતું અને કાન-નેત્ર વિગેરેને છેદીને લોકોને હેરાન કરતો હતો. એક સમયે તેના શરીરમાં સેળ રોગ ઉત્પન્ન થયા. તે આ પ્રમાણેશ્વાસ, કાસ (ખાંસી), જવર, દાહ, ઉદરશૂળ, ભગંદર, અર્થ, અજીર્ણ, નેત્રબ્રમ, મુખશફ, અન્નદ્રેષ, નેત્ર પીડા, ખુજલી, કર્ણવ્યાધિ, જળદર અને કુષ્ટ, કહ્યું છે કે
दुष्टानां दुर्जनानां च, पापीनां क्ररकर्मणां । __ अनाचारप्रवृत्तानां, पापं फलति तद्भवे ॥ १ ॥
દુર, દુર્જન, પાપી, ક્રૂર કર્મ કરનાર અને અનાચારમાં પ્રવનારને તે જ ભવમાં પાપના ફળ મળે છે.” તે રાઠોડે ક્રોધ અને લાભને વશ થઈ અનેક પ્રકારનાં પાપે કર્યા હતાં. તેણે પોતાનો બધે કાળ પાપ કરવામાં જ ગુમાવ્યું હતું. એવી રીતે અઢીશું વર્ષનું આયુષ્ય ભેગવી મરણ પામીને તે પહેલી નરકે ગયે. ત્યાંથી નીકળીને અહીં મૃગાવતી રાણીના પુત્રપણે ઉત્પન્ન થયેલ છે. તેને મુખ ન હોવાથી તેની માતા તેને રાબ કરીને તેના શરીર ઉપર રેડે છે. તે આહાર શરીરના છિદ્ર દ્વારા અંદર પેસી પરુ અને રુધિરપણને પામી પાછો બહાર નીકળે છે. આવા મહાદુઃખવડે બત્રીશ
* રાઠોડ કહેવાય છે તે.
For Private and Personal Use Only