________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૃગાપુત્રની કથા
(૨
)
અને તે પગલે પગલે ખલિત થતું હતું. દુઃખના ઘરરૂપ તેને જોઈ શ્રી ગૌતમસ્વામીએ પ્રભુની પાસે આવીને પૂછયું કે-“હે ભગવાન! આજ મેં એક એવા મહાદુઃખી પુરુષને જે છે કે તેના જે દુખી વિશ્વમાં બીજે કેઈક જ હશે.” * પ્રભુ બેલ્યા- “હે ગૌતમ! એને કાંઈ મેટું દુઃખ નથી, પણ આ જ ગામમાં વિજય રાજાની પત્ની મૃગાવતી નામે રાણું છે, તેને પ્રથમ પુત્ર લેઢિયાના જેવી આકૃતિવાળે છે, તેના દુઃખની આગળ આનું દુઃખ કે માત્ર છે? એ મૃગાપુત્ર મુખ, નેત્ર અને નાસિકાદિ રહિત છે, તેના દેહમાંથી દુર્ગધી, રુધિર અને પરુ શ્વવ્યા કરે છે. જન્મ લીધા પછી તેને સદા ભૂમિગૃહમાં જ રાખે છે. આ પ્રમાણે સાંભળી શ્રી ગૌતમસ્વામી આશ્ચર્ય પામ્યા અને પ્રભુની આજ્ઞા લઈ તેને જોવાની ઈચ્છાથી વિજય રાજાને ઘેર ગયા. રાજપત્ની મૃગાવતી ગણધર મહારાજને અચાનક આવેલા જોઈ બેલી-“હે ભગવાન! તમારું દુર્લભ આગમન અકસ્માતુ કેમ થયું છે?” ગણધર ભગવંત બોલ્યા-મૃગાવતી ! પ્રભુનાં વચનથી તારા પુત્રને જોવા માટે આવ્યો છું.” રાણીએ તરત જ પિતાના સુંદર આકૃતિવાળા પુત્રે બતાવ્યા, એટલે ગણપર બોલ્યા “હે રાજપની ! આ સિવાય તારા જે પુત્રને ભૂમિગૃહમાં રાખે છે તે પણ બતાવ.” મૃગાવતી બેલી કે-“ભગવાન ! તેને જે હોય તે આપ મુખે વસ્ત્ર બાંધે અને ક્ષણવાર રાહ જુએ કે જેથી હું ભૂમિગૃહ ઉઘડાવું ને તેમાંથી કેટલીક દુધ નીકળી જાય તેમ કરું પછી ક્ષણવારે મૃગાવતી શ્રીગૌતમસ્વામીને ભૂમિગૃહમાં લઈ ગઈ. શ્રી ગૌતમસ્વામીએ નજીક જઈને મૃગાવતીના પુત્રને જે. તે હાથ, પગ, સુખ, હોઠ, નાસિકા, નેત્ર અને કાન વગરને હતે; જન્મથી નપુંસક, બધિર અને મૂંગે હ; દુઃસહ વેદના ભેગવતો હતે; જન્મથી માંડીને શરીરની અંદરની આઠ નાડી
For Private and Personal Use Only