________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બુદ્ધિશાળી ાહકની કથા
(૨૭)
જમતા હતા પરંતુ તેના પિતા તેા ગામના લેાકેા એકઠા થયા હતા ત્યાં ગયા હતા, તેથી ભાજનના સમય થયે તે પણ તે આવ્યે નહિ; તેથી રાહક તેના પિતા પાસે આવ્યા અને રાતા રાતા કહેવા લાગ્યા કે:-હું ક્ષુધાથી બહુ પીડાઉં છું, તેથી ભેજન માટે એકદમ ઘેર ચાલેા.' તેના ખાપ ભરતે કહ્યું કે:“ વત્સ ! તુ ખાળક હાવાથી સુખી છે; આપણા ગામ ઉપર આવેલ કર્ણ તું જાણતા નથી.” રાહકે પૂછ્યું કે:–“શું કષ્ટ આવ્યું છે ? ” ભરતે રાહકને રાજાના હુકમ વિસ્તર કહી સંભળાવ્યેા, બુદ્ધિની વિશિષ્ટતાથી તરત જ કાર્યસિદ્ધિનું તાત્પ જાણીને રાહક ખેલ્યા કે:- તમે આમાં આકુળવ્યાકુળ શા માટે થાએ છે ? તે શિલાની નીચે રાજાને ચાગ્ય મંડપ થાય તેટલુ ખેદો, યથાસ્થાને સ્તંભા ગઢવા અને ક્રૂતી ભીંત કરીને તેને કળીચુના વિગેરેથી તથા ચિત્રામણથી શણગારીને શાલીતી અતિ રમણીય છત્રી ખનાવી રાજાને ખબર આપે. ” તેનું આ કથન સાંભળીને સર્વેએ કહ્યું કે ખરાખર ખરાખર. પછી અધા લેાકે સ્વગૃહે ભેજન કરવા ગયા. જમીને તે શિલાવાળી જગ્યાએ બધા આવ્યા અને રાહકે કહ્યું તે પ્રમાણે કા.આર લ્યુ. કેટલેક દિવસે તે મંડપનું કાર્ય પૂર્ણ થયું અને તે મંડપની ઉપર શિલા આચ્છાદનરૂપ થઈ ગઈ. રાજાએ નિયેાજેલા માણુસાએ જઈ ને રાજાને કહ્યું કે-“ મહારાજ! તે ગામના લાકોપે આપની આજ્ઞાનુસાર મંડપ તૈયાર કર્યાં છે. ” રાજાએ પૂછ્યું- કેવી રીતે તૈયાર કર્યાં?” પછી અધાએ મંડપ જે પ્રમાણે બનાવ્યેા હતેા તે સમગ્ર હકીકત રાજાને કહી. રાજાએ પૂછ્યું કે-“ આ કાય કાની બુદ્ધિથી થયું ? ” તેઓએ કહ્યું કે“ ભરતના પુત્ર રાહુકની બુદ્ધિથી આ કાર્ય કરવામાં આવ્યુ છે.”
#
""
પછી ક્રીથી રાહકની બુદ્ધિની પરીક્ષા કરવા માટે રાજાએ એક મેંઢાને મોકલ્યું અને કહેવરાખ્યું કે આ ઘેટુ હાલમાં
For Private and Personal Use Only