________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર૩૪)
ચોસઠ પ્રકારી પૂજા-અતર્ગત કથાઓ.
નમાં વૈશ્રમણ-કુબેરની પૂજા કરવા હું ગઈ હતી, તે યક્ષને અતિશય સ્વરૂપવાન દેખીને તેના હસ્તન મેં સ્પર્શ કર્યો, તે વખતે કામદેવને મને ઉન્માદ થયે હતો અને તેની સાથે વિષયવિલાસ ભેગવવાની મેં ઈછા કરી હતી. તે વખતે એક અતિશય રૂપવત ચાંડાળ યુવાન ત્યાં આવ્યું, તેથી તેની સાથે પણ બેગ ભેગવવાની
પૃહા મને થઈ હતી. પછી હું અહીં પાછી આવતી હતી ત્યારે ધોબીને દેખીને પણ મને તેવી જ અભિલાષા થઈ હતી. પછી હું ઘેર આવી, તે સમયે ઉન્માદવશવતી મેં નાગરવેલનું પાન ખાવહ હાથમાં લીધું. તેની ઉપર એક વીંછી હતું, તેને મને સ્પર્શ થયે. તે વખતે કામના અત્યુદ્રિપણાથી તેની સાથે ભેગા ભેગવવાની પણ મને ઈચ્છા થઈ હતી. આ પ્રમાણે પૃહામાત્રથી જ તે તારા પિતા છે, બાકી ખરા તે તારા પિતા છે તે જ છે.” આ પ્રમાણે માતાએ કહેલી હકીકત સાંભળીને રાજાએ નમસ્કાર કર્યો. પછી રેહકના બુદ્ધિચાતુર્યથી મનમાં વિસ્મિત થતે તે પિતાના આવાસે ગયે અને સર્વ મંત્રીઓમાં અગ્રેસર–પ્રથમ મંત્રીપદે તેને સ્થાપે.
સાર-બુદ્ધિ પૂર્વકૃત કર્મનું ઉત્કૃષ્ટ ફળ છે. જ્ઞાનદાનાદિથી આવી રેહક જેવી શ્રેષ્ઠ બુદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે. આવી બુદ્ધિથી સર્વત્ર પૂજનીય થઈ શકાય છે. આવી બુદ્ધિ સર્વદા પ્રાપ્ત થાય તેવી જાતને પ્રયત્ન જ્ઞાનની ભક્તિ વિગેરેથી અવશ્ય કરે તે આ કથાને સાર છે. જ્ઞાનાવરણીય કર્મની પૂજામાં (સંબંધ પૃષ્ઠ ૨૦)
૨. શ્રી શિવરાજર્ષિની કથા વિશ્વવંદ્ય પ્રભુ શ્રી મહાવીર દેવના સમયમાં વિપુલ ઋદ્ધિથી પરિપૂર્ણ હસ્તિનાપુર નામનું એક નગર હતું. જે નગરમાં અનેક
For Private and Personal Use Only