________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૪૪) ચોસઠ પ્રકારી પૂજા-અંતર્ગત કથાઓ. પુત્ર–ગોશાલક છું; તથા હું ઘણું અસદ્ભાવનાવડે અને મિથ્યાભિનિવેશવડે પિતાને, પરને અને બંનેને ભ્રાંત કરત-શ્રુગ્રહિત કરતે, મારી પિતાની તેજલેશ્યાવડે પરાભવ પામી, સાત રાત્રિને અંતે પીતજવરથી વ્યાપ્ત શરીરવાળો થઈ દાહની ઉત્પત્તિથી છદ્મ
સ્થાવસ્થામાં જ કાળ કરીશ. શ્રમણ ભગવાન મહાવીર જ સાચા જિન છે અને જિન શબ્દને પ્રકાશિત કરતા સતા વિચરે છે.” - આ પ્રમાણે વિચારી શાળકે આજીવિક સ્થવિરેને લાવ્યા અને અનેક પ્રકારના રોગન આપીને કહ્યું કે–“હું ખરેખર જિન નથી, પરંતુ જિનપ્રલાપી–ટી રીતે જિન શબ્દને પિતામાં પ્રકાશ કરતે વિચર્યો છું. હું શ્રમણને ઘાત કરનાર મંખલીપુત્ર શાલક છું. યાવત્ છઘસ્થાવસ્થામાં જ હું કાળ કરીશ. શ્રમણ ભગવંત મહાવીર જ સાચા જિન છે. જિન શબ્દને પ્રકાશ કરતા વિચરે છે તે માટે હે દેવાનુપ્રિયે! તમે મારા કાળધર્મ પામ્યા પછી મારા ડાબા પગને દેરડાવડે બાંધી ત્રણ વાર મારા મુખમાં ધૂકજે. ધૂકીને શ્રાવતિ નગરીમાં સર્વ માર્ગને વિષે ઘસડતા ઘસડતા અતિ માટે સ્વરે ઉષણ કરીને કહેજે કે–પંખલીપુત્ર ગશાલક જેન નથી પણ પોતાને જિનપણે દર્શાવી વિચર્યો છે. બે મુનિઓને ઘાત કરનાર શાલક દાસ્થાવસ્થામાં જ કાળધર્મ પામ્યું છે. શ્રમણ ભગવંત મહાવીર સાચા જિન છે અને જિનપણે વિચરે છે. આ પ્રમાણે કહેતાં અને કેઈ પણ પ્રકારને સત્કાર ન કરતાં મારા શરીરને બહાર કાઢજે.” એમ કહી શાળા કાળધર્મ પામ્યો.
ત્યારપછી આજીવિક સ્થવિરેએ તેને કાળધર્મ પામેલ જાણીને જ્યાં રહેલ હતા તે મકાનના દ્વાર બંધ કર્યા અને તે મકાનની અંદર શ્રાવસ્તિ નગરી આળેખીને શાલાના શરીરને રડાવડે બાંધીને ત્રણ વાર તેના મુખમાં ધૂકીને ઘસડતા ઘસડતા ઉપર
For Private and Personal Use Only