________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૦)
ચોસઠ પ્રકારી પૂજા-સાથે બીજી રીતે–પ્રથમ દિવસે જ્ઞાનાવરણીય, બીજે દિવસે દર્શનાવરણીય, ત્રીજે દિવસે વેદનીય, ચોથે દિવસે મેહનીય, પાંચમે દિવસે આયુ, છઠું દિવસે નામ, સાતમે દિવસે નેત્ર, આઠમે દિવસે અંતરાય–એ મુજબ પણ એક એળી આઠ દિવસની થઈ શકે છે. તેના કાઉસગ્ગ, ખમાસમણ, નવકારવાલીનું પદ, સાથીયા આઠે દિવસ દરેક કર્મની ઉત્તરપ્રકૃતિની સંખ્યા પ્રમાણે જુદી જુદી રીતે કરવા. બદામ આદિ ફળ પણ તેટલા મૂકવા. તે રીતે કુલ ૧૧૮ પૂરા કરવા. તેમાં આઠ કર્મની ઉત્તરપ્રકૃતિ આ પ્રમાણે સમજવી. ૫-૯-૨-૨૮-૪-૧૦૩–૨-૫. કુલ ૧૫૮.
કાઉસગ્ન કરવા માટે–ખમાસમણ દઈ ઇચછાત્ર સંદિસહ ભગવદ્ ! જ્ઞાનાવરણીયકર્મ ક્ષયકરણ નિમિત્ત કાઉસ્સગ્ન કરું ?
છે. જ્ઞાનાવરણીયકર્મ ક્ષયકરણ નિમિત્ત કરેમિ કાઉસ્સગ્ગ, અન્નથ્થ૦ કહીને પાંચ લેગસ્સને ચંદેસુ નિમ્મલયા સુધી કાઉસ્સગ કરી, નમે અરિહંતાણું કહી પારીને પ્રગટ લેગસ્ટ કહે. એ મુજબ દરેક કર્મ માટે ઉત્તરપ્રકૃતિની સંખ્યા પ્રમાણે લેગસ્સનો કાઉસ્સગ્ન કર. નવકારવાળી તો વીશ જ ગણવી. તેમાં પાંચ ગણાયા પછી બાલવું પડે તે બેલવું અને દશ ગણ્યા પછી જરૂર હોય તે ઉઠવું તે સિવાય વચમાં બોલાય તેમ જ ઉઠાય નહી.
૧ શ્રી કેવળજ્ઞાનગુણુધરાય નમઃ એમ હદયમાં ચિંતવી એક મણકે મૂક. ( આઠે દિવસ જુદા જુદા પદ બોલવા. ) ૨ શ્રી કેવળદર્શનગુણધરાય નમઃ ૩ શ્રી અવ્યાબાધસુખધરાય નમઃ ૪ શ્રીસાયકસમકિતગુણધરાય નમઃ ૫ અક્ષયસ્થિતિગુણધરાય નમઃ ૬ શ્રી અમૂગુણધરાય નમ: ૭ અગુરુલઘુગુણધરાય નમઃ ૮ શ્રી અનંતવીર્યગુણધરાય નમઃ આ આઠ દિવસના જુદા જુદા પદ નવકાર વાલી ગણવા માટેના છે.
For Private and Personal Use Only