________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૨૨).
ચોસઠ પ્રકારી પૂજા–સાર્થ
ખાતાં–ખાતાં મૌન રહેવાથી જ્ઞાનાવરણીય કર્મને ન બંધ અટકે છે અને આત્માને વિચારણા કરવાને પૂરેપૂરે અવકાશ મળે છે, તે લાભ મેળવવાને તેમાં ખાસ હેતુ છે.
સર્વ ભાઈઓને ઉપાશ્રયમાં પિતાના ઘરના બીછાના તથા ધર્મોપકરણ સહિત સૂવાનું છે અને ક્રિયા ભેગા મળીને કરવાની છે. અને સર્વ બહેને શ્રાવિકાના ઉપાશ્રયમાં પોતાના બીછાના તથા ધર્મોપકરણ સાથે સૂવાનું છે અને કિયા ભેગા મળીને કરવાની છે.
ફક્ત દેરાસરજીમાં સ્નાત્ર, અષ્ટપ્રકારી પૂજા, ખમાસમણ, સાથીયા, ચૈત્યવંદન, બપોરનામધ્યાહ્નકાળના દેવ વાંદવા, શાંતિકળશ કરવે, આ ક્રિયામાં ભાઈ-બહેનોએ વિવેકસર સાથે રહેવાનું છે.
પૂરતા વ્યવસાયી અને વિસ્તારી ભાઈ-બહેને તેમ જ વેપારી ભાઈઓને વચલા ફાજલ પડતા વખતમાં ઘેર કે દુકાને જઈ શકાય છે. ઉપરની બધી કરણી મુનિરાજ માફક તેમ જ પડિમાધર કે પૌષધવાળા શ્રાવક માફક કરવાની નથી, ઘરે કે દુકાને જવાય છે, પરંતુ ઘરે કે દુકાને જનારાએ પોતાના આત્માને નુકશાન કરનારા વિષયકષાયને ચેપ ન લાગે તેમ સાવધાન રહેવું જરૂરનું છે.
ખાતાં ખાતાં ખચકારાને કે સબડકાને અવાજ ન થાય તેમ ઉપગ રાખવે. વૈરાગ્યવાન, શ્રદ્ધાવાન, બેધવાન જી વૃત્તિસંક્ષેપ ને રસત્યાગ નામના બે તપને આમાં મેળવી શકે છે. સાધ્યબિંદુ સાધંવા અને આઠ કર્મનેશેષવા આ તપ પરમાત્માએ પ્રકાશ્ય છે.
કે પ્રથમ વિભાગ સંપૂર્ણ
For Private and Personal Use Only