________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અષ્ટમ દિવસ-અંતરાય કર્મ-નિવારણ પૂજા. ( ૭) અને સમકિતી જીવ, તમારા આગમની વાણુને ચિત્તમાં ધારણ કરે છે. એટલે તે પૂર્વે બાંધેલા લાભાંતરાયને ઉદય જાણી આનંધ્યાન કરતા નથી. ૭. જેમ પુણિયે શ્રાવક દરજ માત્ર ૧રા દેકડા-બે આના જ રૂની પૂણું વેચીને પેદા કરતું હતું, પરંતુ તેમાં સતેષ રાખતો હતો. અને દરેજ પરમાત્માની પૂજા કરી તેમની પાસે ફૂલના પગાર ભરતે હતે. ૮. હે પરમાત્મા! સંસારમાં પરિભ્રમણ કરતાં હું પણ આપની પાસે આવ્યો છું અને અંતરાય કર્મને નિવારનારા તમે શ્રી શુભવીર પ્રભુ મને મળ્યા છે. ૯.
આ પૂજામાં સૂચવેલી ઢંઢણકુમારની, આદીશ્વરપ્રભુની અને પુણીઆ શ્રાવકની કથા પાછળ આપવામાં આવી છે.
કાવ્યને અર્થ પૂર્વવત મંત્રને અર્થ પૂર્વવત્, તેમાં એટલું ફેરવવું કે-લાભાંતરાયને ઉચ્છેદ કરવા માટે અમે પ્રભુની પુષ્પપૂજા કરીએ છીએ.
चतुर्थ धूपपूजा
દુહા
કર્મકઠિન xકઠ દાહવા, ધ્યાન હુતાશન ગ; ધૂપે જિન પૂછ દહા, અંતરાય જે ભેગ. ૧ એક વાર જે ભેગમાં, આવે વસ્તુ અનેક; અશન પાન વિલેપને, ભેગ કહે જિન છેકx ૨
* કાઈ + અગ્નિ. ૪ એક-ચતુર. જિનક-તીર્થકર..
For Private and Personal Use Only