________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અષ્ટમ દિવસ-અંતરાય ક્રમ-નિવારણ પૂજા ( ૨૦૯:)
मंत्र-ॐ हाँ श्री परम० परमे० जन्म० श्रीमते ० सिद्धपदप्रापणाय नैवेद्यं यजामहे स्वाहा ॥
સાતમી નૈવેધપૂજાના અ દુહાના અથ
નિવેદી એવા પરમાત્માની આગળ પવિત્ર એવા નૈવેદ્યના થાળ વિવિધ પ્રકારના પકવાન્નાથી અને થાળ એટલે ચાખા અને અમૂલ્ય એવી દાળ વિગેરે રસવતીથી ભરેલા ધરો અને પછી કહા કે—‘હે પ્રભુ! મેં વિગ્રહગતિમાં તે અણુાહારીપણું અનંતી વખત પ્રાપ્ત કર્યુ છે પણ તેને મારે ખપ નથી તેથી હે ભગવંત! તેવા અલ્પઅણાહારી પદ્યને દૂર કરીને કાયમનું અણુાહારીપણુ જે સિદ્ધસ્થાનમાં છે તે આપે. ’ ૧–૨.
"
ઢાળના અ
હૈ જિનેન્દ્ર ! તમારી આંખમાં અવિકારીપણું છે, કિંચિત્ માત્ર પણ વિકાર નથી. આ સંસારી જીવા રાગ-દ્વેષના પરમાણુએથી અનેલા છે તેથી તે સવિકારી છે અને તમારી મુદ્રા શાંતરુચિવાળા પરમાણુઓથી બનેલી છે, તેથી તે અત્યંત મનેાહર અને અવિકારી છે. ૧. આપની ચૈત્ય એટલે પ્રતિમા દ્રવ્યથી, ગુણથી, પર્યાયથી અને મુદ્રાથી ચારે પ્રકારે ગુણવાળી છે-ઉત્તમ છે. આપે પાંચે અંતરાયરૂપ ગાઢ પડળને તદ્ન દૂર કરેલા હોવાથી આપ સહસ્ર કિરણવાળા સૂર્યની જેવા દીપા છે. ૨. આપ આઠે કર્મોના વિનાશ કરી સિદ્ધસ્વરૂપી થયા છે અને આપનામાં ઉપચારથી ૩૧ ગુણુ ઉત્પન્ન થયા કહેવાય છે. ૩૧ ગુણુ કયા ? આપનામાંથી વર્ણ, ગંધ, રસ ને સ્પના વીશ ઉત્તરભેદો દૂર ગયા છે. પાંચ આગતિ-એટલે ચાર ગતિ મનુષ્યાદિ ને પાંચમી મેક્ષ ગતિ
૧૪
For Private and Personal Use Only