________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અઠ્ઠમ દિવસ-અંતરાય ક્રમ નિવાસ્તુ પૂજા
( ૨૧૩ )
કરવા કલ્પવૃક્ષાદિના કળા લાવે છે, તેથી તે પ્રમાણે પુરુષાત્તમપરમાત્માની ફળપૂજા કરી તમે શિવળનુ દાન માગે-‘અમને માક્ષફળ આપેા' એમ કહે. ૨.
ઢાળના અથ
હે પ્રભુ! તમારું શાસન અત્યંત શ્રેષ્ઠ છે. તેને દેવના અને મનુષ્યના રાણા જે ઇંદ્ર અને રાજાએ તે માને છે-માન્ય કરે છે. માત્ર જે જીવા મિથ્યાત્વી કે અલભ્ય હોય છે તે તેને મેળખતા નથી, કારણ કે તેમાં એક અંધ છે અને ખીજો કાણા છે. મિથ્યાત્વી અજ્ઞાનવર્ડ-મિથ્યાત્વીના ઉયવડે (જ્ઞાન-ક્રિયારૂપ અને નેત્રા નહાવાથી ) અંધ છે, અને અભવ્ય ક્રિયા કરે છે, પણ સમ્યગજ્ઞાન રહિત છે તેથી એક આંખે કાણા કહેવાય છે. ૧. સિદ્ધાંતના વચને થી જાણીએ છીએ કે કર્માંની ગતિ બહુ ખાટી છે. જીવાને સંસારમાં ભ્રમણ કરાવનારી છે. અંતરાય કમની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીશ કાડાકેાડી સાગરોપમની છે. ૨. એની પાંચે ઉત્તરપ્રકૃતિએ ધ્રુવખ`ધી છે, ધ્રુવઉદયી છે, ધ્રુવસત્તાક છે, દેશઘાતી છે અને અપરાય માન છે. ૩. એના મધ સૂક્ષ્મસપરાય ``દશમા ગુડાણા સુખી છે, અને સત્તામાંથી ને ઉયમાંથી મારમુ ગુણુઠાણું જીવ પામે ત્યારે તે ગુણુઠાણાને અંતે જાય છે અને જીવવિવિપાકી છે. ૪. હે પ્રભુ ! તે
એને ક્ષય કરીને જ્ઞાનમહેાય-કેવળજ્ઞાન પ્રાપ્ત કરેલ છે અને આત્માની અનતી ઋદ્ધિના વિલાસી ભાતા થયા છે. અમે પણ તે ફળની આશા ધરાવનારા છીએ તેથી ફળપૂજા કરીને • ફળ આપે। ' એમ માગીએ છીએ. ૫. કીયુગળ-પેપટનું જોડલું અને દુર્ગાતા સ્ત્રી× એ ફળપૂજા કરવાથી જેમ મેાક્ષને
× કીરયુગળ ને દુČતા સ્ત્રીની કથા શ્રી વિજયચંદ વળી ચિરત્રના ભાષાંતરમાં છે ત્યાંથી વાંચવી.
For Private and Personal Use Only