________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
**
અષ્ટમ દિવસ–અંતરાય કર્મ-નિવારણ પૂજા ' (૧૯૮ मंत्र-ॐ ही श्री परम परमे. जन्म० श्रीमते० भागांतरायदहनाय धूपं यजामहे स्वाहा ॥
ચોથી ધૂપપૂજાને અર્થ
દુહાને અર્થ કઠણ–આકરાં કર્મરૂપ કાષ્ઠને બાળી દેવા માટે ધ્યાનરૂપી અગ્નિ જગાવીને-ધૂપવડે ' શ્રી જિનેશ્વરની પૂજા કરીને જે ભેગાંતરાય કર્મ છે તેને બાળી નાખે. ૧. એક વાર જ ભેગમાં આવી શકે એવી અનેક વસ્તુઓ–ભજન, પાણી, વિલેપન વિગેરેને શ્રી તીર્થકર મહારાજા ભેગ કહે છે ૨. (તે ન ભેગવી શકાય તેનું નામ ભેગાંતરાય કહે છે.)
ઢાળને અર્થ હે પરમાત્મા ! ભેગાંતરાય કર્મરૂપ વરસાદના ગરવમાં હું મારી બાજી બધી ભૂલી ગયે. એ કર્મ રૂપ વાદળના અંધકારમાં આગમરૂપી-જ્ઞાનરૂપી જ્યોત મારી તાજી–
વિસ્વરે ન રહી અને આ કાજી એટલે આત્મા તે કુટિલ(વાંકા) એવા કર્મને વશ થઈ ગયે. હે સાહિબ ! આ બધી મારી વીતક વાત કહું છું તે તમે મારા પર રાજી થઈને સાંભળે.
અનાદિ કાળથી આ ચેતન સંસારમાં રઝળે છે. તેની એક વાત સાજી-યથાસ્થિત નથી. આ કારણથી જ મયણાસુંદરીની બહેન (શ્રીપાલરાજાની સ્ત્રીની બહેન) સુરસુંદરી જ્યારે તેના માતાપિતા તેની ભેળા થયા ત્યારે એવી રેવા માંડી કે કઈ રીતે છાની રહે નહીં, તેને પોતાની બધી પાછલી વાત સાંભરી આવી. (આ કથા પાછળ આપેલી છે.) ૧. હે પ્રભુ! મેં અંતરાયકર્મ બાંધવાના સ્થાનકે સેવવાથી નિર્ધનપણું ઉપાર્જન કર્યું નિધન થયે, તેથી જેમ
For Private and Personal Use Only