________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
પ્રથમ દિવસ-જ્ઞાનાવરણીય કર્મનિવારણ પૂજા
(૩૫)
ફળની પ્રાપ્તિ થાય છે. ૬. કર્મસૂદન તપની પહેલી એની પૂર્ણ થવાને દિવસે એટલે આઠમે દિવસે શ્રેષ્ઠ ફળને આપનારી ફળપૂજા કરવી અને શ્રી શુભવીરના–વીરપરમાત્માના જ્ઞાનને હજાર વાર-વારંવાર વંદના કરવી. ૭.
કાવ્યને અર્થ દેત્રોએ જેના ચરણકમળને નમસ્કાર કર્યા છે, તથા જેણે મેહરૂપી પર્વતને સમૂહ લેવો છે એવા તીર્થકરની મેક્ષરૂપી વૃક્ષનાં ફળ આપવામાં તત્પર એવા નવા (તાજા) શ્રેષ્ઠ ફળો વડે તું પૂજા કર. ૧. અહિતકારક દુઃખને હરનાર અને વૈભવને આપનાર એવા સમગ્ર સિદ્ધના તેજને અર્થાત્ જ્ઞાનતેજોમય સિદ્ધને હું સમતારસરૂપી અદ્વિતીય અમૃતરસવડે મધુર અને અભયદાન આપનારા અનુભવ નામના ફળવડે પૂજું છું. ૨.
મંત્રને અર્થ પ્રથમ પ્રમાણે, તેમાં એટલું ફેરવવું કેજ્ઞાનાવરણય નામના પ્રથમ કર્મને સર્વથા ઉચ્છેદ કરનારા પ્રભુની ઉત્તમ ફળવડે અમે પૂજા કરીએ છીએ.
છી
See 4 વિ4િ44+ =વિક है इति प्रथमदिवसे अध्यापनीय
ज्ञानावरणीय कर्म पूजा
-
For Private and Personal Use Only