________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦)
ચાસઠ પ્રકારી પૂજાસાર્થ ઝળકી રહેલ છે. ૧. એ ચેકડીની બંધસ્થિતિ પૂર્વની ચેકડીની જેટલી ૪૦ કેડીકેડી સાગરોપમની છે. તે સંજવલન સંબંધી પ્રથમના ત્રણ કષાય( ક્રોધ, માન, માયા)ને બંધ, ઉદય ને સત્તા અનિયટ્ટી નામના નવમા ગુણઠાણ સુધી રહે છે. ૨. સંજવલન લેભની દશા બહુ આકરી છે. તેને બંધ તે નવમે. ગુણઠાણે અટકે છે, પણ ઉદય ને સત્તા દશમા સુક્ષ્મસં પરાય ગુણઠાણ સુધી રહે છે. ૩. સાહેબ-ભાવિત આત્મા મુનિરાજ ક્ષપકશ્રેણિએ ચડ્યા-સંચર્યા, તેમણે નવમે ગુણઠાણે લેભના. ખંડ ખંડ કરીને દશમા ગુણઠાણની સ્થિતિ જેટલા રાખેલા તે ત્યાં ખડખંડ-તમામ ખંડ ખેરવી નાખ્યા. ૪. એ કષાયની એક પખવાડીયાની સ્થિતિ છે. એ કષાયવાળા દેવગતિ બાંધે છે. તેને ક્રોધ પાણીની રેખા જોવે છે, માન નેતરની લતા જેવું છે, માયા વાંસની ઉતારેલી છાલ (અવેલેખિકા) જેવી છે અને લાભ હળદરના રંગ જે છે એટલે તે ચારે કષાય સહેજે નાશ પામે તેવા છે. તે છેલ્લા ચારિત્ર-ચાખ્યાતને રોધ કરનારા છે–તેને રેકનારા છે. તે કષાયને ક્ષાયિક ભાવ કરીને અર્થાત્ તેને સર્વથા ક્ષય કરીને શ્રી શુભવીર પરમાત્માના પ્રસંગથી જીવ કેવળી થાય છે કેવળજ્ઞાન પામે છે–પ-૬.
કાવ્યને અર્થ પૂર્વવત્ મંત્રને અર્થ પૂર્વ પ્રમાણે, તેમાં એટલું ફેરવવું કેસંજ્વલન કષાયનું દહન કરવા માટે અમે પ્રભુની દીપવડે પૂજા કરીએ છીએ.
For Private and Personal Use Only