________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચતુર્થ દિવસ-મેહનીય કર્મ-નિવાસણ પૂજા. (૯) ગતિ દેવની રે, જળ રેખા સમ ક્રોધ, નેત્રલતા સમ માનથી રે, ચરમ ચરણને રાધ, હે જિનજી ૫. માયા અવલેહી સમી રે, લોભ હરિદ્રા રંગ; ક્ષાયિક ભાવે કેવળી રે, શ્રી શુભવીર પ્રસંગ. હે જિન ૬.
भवति दीपशिखापरिमोचन, त्रिभुवनेश्वरसमनि शोभन । स्वतनुकांतिकर तिमिरं हरं, जगति मंगलकारणमांतर ॥१॥ शुचिमनात्मचिदुज्वलदीपकै-ज्वलितपापपतंगसमूहकैः । स्वकपद विमल परिलेभिरे, सहजसिद्धमह परिपूजये ॥२॥ _ मंत्र-ॐ ही श्री परम परमे० जन्म० श्रीमते० संज्वलनज्वलनाय दीपं यजामहे स्वाहा ॥
પાંચમી દીપકપૂજાને અર્થ
દુહાને અર્થ સંજવલન કષાયની ચોકડી જ્યારે આત્મારૂપ ગૃહમાંથી જાય ત્યારે તેમાં જ્ઞાનરૂપી દીપક પ્રગટ થાય. તે નિમિત્તે આ દીપકપૂજા કરવાની છે. ૧.
વાળને અર્થ જગદીપક એવા પરમાત્માની આગળ દીપકને ઉદ્યત કરવાથી સંજવલન કષાય બળી જાય છે-નાશ પામે છે અને તેથી ભાવદીપકની-કેવળજ્ઞાનની જ્યોતિ પ્રગટ થાય છે. હે જિનેશ્વર! તેજમાં સૂર્યથી પણ વિશેષ તેજવાળ, જ્ઞાનદર્શનરૂપ બે શિખા છે જેની એ દીવે તે કેવળજ્ઞાન ને કેવળદર્શનરૂપ તિવડે
For Private and Personal Use Only