________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સપ્તમ દિવસ–ગેાત્ર કર્મ-નિવારણ પૂજા
( ૧૭૯)
सहजभावसुनिर्मलतंडुलै विपुलदोषविशोधकमंगलैः । अनुपरोधसुबोधविधायक, सहजसिद्धमहं परिपूजये ॥ २ ॥ मंत्र-ॐ ह्रीं श्रीं परम० परमे० जन्म० श्रीमते० तीचगोत्रसत्तास्थितिबंधनिवारणाय अक्षतं यजामहे स्वाहा ॥
છઠ્ઠી અક્ષતપૂજાના અ દુહાના અ
નીચ કુળના ઉડ્ડયથી જિનમંતિ ( જૈનધર્મ) પામ્યા છતાં પણ તમારા દરબારમાં-દેરાસરમાં દૂરથી તમારા મુખના દર્શન થઈ શકે છે, કારણ કે લેાકમાં જગતમાં વ્યવહારની મુખ્યતા છે. ૧ ઢાળના અથ
હે પરમાત્મા ! તમારી અક્ષતપૂજા ગોધુમવડે કરતાં નીચ ગેાત્ર વિખરી જાય છે-નાશ પામે છે અને તમારા આગમરૂપ નગરની સુંદર શેરી નજરે પડે છે, તેમજ વક્ર એવી ભવની ફેરીસંસારની પરિભ્રમણતા દૂર થાય છે. ૧. આ નીચગેાત્રક ના સાસ્ત્વાદન ગુણુઠાણા લગે મધ છે અને પાંચમા ગુઠાણા સુધી ઉદ્ભય છે. છઠ્ઠું ગુણુઠાણુ પ્રાપ્ત થાય છે ત્યારે ઉદયમાંથી નીચ ગોત્ર ખપી જાય છે. ર. હિરકેશી ચંડાળના કુળમાં ઉત્પન્ન થયા પણ જ્યારે તે સચમધર મુનિ થયા ત્યારે નીચગેાત્ર ઉદયમાંથી ખપી ગયું અને ઉચ્ચકુળના ઉદ્દય થયા, કારણ કે મુનિપણામાં ઉચ્ચકુળના ઉદય જ શાસ્ત્રમાં કહેલા છે. ૩. અયેગી શુઠાણે ઉપાંત સમયે (દ્વિચરમસમયે) નીચગેાત્ર સત્તામાંથી ખપે છે. તે અવ. ધી
* અક્ષત પૂર્જામાં ગેાધુમ( ધઉં) પણ વપરાય છે. ગુરુ પાસે તેના વડે ગજ્જુ લી કરાય છે તેથી જ તેનું નામ ગહુલી કહેવાય છે.
For Private and Personal Use Only