________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦)
ચોસઠ પ્રકારી પૂજા-સાથે
અને અધ્રાદયી પ્રકૃતિ છે, સત્તામાં તિયચપણમાં ધ્રુવ છે. ૪. એ પ્રકૃતિ જીવવિપાકી છે અને તેની જઘન્યસ્થિતિ સામૈયા બે ભાગ એટલે કે સાગરેપમની (એકેંદ્રિયઆશ્રાને) છે. ઉત્કૃષ્ટ સ્થિતિ વિશ કેડાછેડી સાગરોપમની છે. ૫. એ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરવાથી હે પ્રભુ! હું તમારી સેવા પામી શક્યો નહોતે, પણ હવે તે શ્રી શુભવીર પરમાત્મા વિશ્રામના સ્થાનરૂપ મળ્યા છે, તે હું એ કર્મને ક્ષય કરવામાં ખામી કેમ રાખીશ? અર્થાત્ નહીં જ રાખું. ૬.
કાવ્યને અર્થ પૂર્વવત્ મંત્રને અર્થપૂર્વવત, તેમાં એટલું ફેરવવું કે–નીચગોત્રકમની સત્તા ને સ્થિતિબંધના નિવારણ માટે અમે પ્રભુની અક્ષત પૂજા કરીએ છીએ.
सप्तम नैवेद्यपूजा
દુહા નિવેઘપૂજા સાતમી, સાત ગતિ અપમાન કરવા વરવા શિવગતિ, વિવિધ જાતિ પકવાન 1
ઢાળ (હમ મગન ભયે પ્રભુ ધ્યાનમેં એ દેશી.) મીઠાઈમેવા જિનપદધરતાં, અણહારી પદ લીજીએ જિનરાજની પૂજા કીજીએ.વિગ્રહગતિમાં વાર અનંતી, પામે પણ નવિ રીઝીએ, જિ. ૧. ઊંચ નીચગે તે હવે, કારણ દૂર કરીજીએ જિ. અરિહા આગે
For Private and Personal Use Only