________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાહમ દિવસ–ગોત્ર કર્મ નિવારણ પૂજા
(૧૯૮૫)
मंत्र-ॐ ह्री श्री परम परमे० जन्म० श्रीमते. गोत्रा. तीताय फलं यजामहे स्वाहा ॥
આઠમી પૂજા અર્થ
દુહાનો અર્થ ગોત્રકર્મને નાશ કરવાથી મહારાજ પરમાત્મા સિદ્ધ થયા છે, તેમની ફળપૂજા કરીને હું શિવપનું અવિચળ રાજ્ય માગું છું. ૧
ઢાળનો અર્થ હે પરમાત્મા! હું પણ તમારા ચરણકમળને સેવક છું. હે દુનિયાના-ત્રણ જગતના સ્વામી ! હું પણ તમારે કઈ કાળનેબહુ વખત કિંકર છું.
હે દેવાધિદેવ! સાંભળો. આ ફળપૂજારૂપ સેવા સ્વીકારે અને તેના બદલામાં રાજી થઈને શિવફળ આપે, જેથી હું કર્મોને આત્માથી છૂટા કરી અસ્પર્શમાન ગતિએ ત્યાં જઈને ઉપનું અને આ જગતની બાજી કે જેથી હું જીતાયેલે શું તેને જીતું. ૧. આપ તો ગોત્રકમને નાશ કરીને તિમાં જતિ મિલાવીને મેક્ષરૂપી રંગમહેલમાં બિરાજે છે અને અનંતું સુખ ભેગ છે. આ સેવક તમારાથી અત્યંત દૂર રહે છે પણ તેથી હું આ સંસારરૂપી શહેરમાં રહેતાં બહુ જ શરમાઉં છું- લાજું છું. ૨. આ સંસારના તમામ સુખને એકત્ર કરી તેને વગ કર્યો એટલે તદગુણું કર્યું, પરંતુ તે આપના અસંખ્ય પ્રદેશના સુખમાંહેના એક પ્રદેશના સુખ જેટલું પણ ન થયું. સિદ્ધ પરમાત્માને જે સુખ છે તેને એક અંશ લેવામાં આવે છે તે કાલેકમાં પણ ન સમાય. ૩. હે પરમાત્મા! તેને તમારા સુખને એક અંશ મને આપે તે તેમાં તમને શી હાનિ થાય તેમ છે? હે સાહેબ
For Private and Personal Use Only