________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અષ્ટમ દિવસ–અંતરાય ક–નિવારણું પૂજા
(૧૮૯)
जानमनोमणिभाजनभारया, शमरसैकसुधारसधारया। सकलबोधकलारमणीयकं, सहजसिद्धमहं परिपूजये ॥२॥
मंत्र-ॐ ही श्री परम० परमे० जन्म० श्रीमते० विघ्नस्थानकोच्छेदनाय धूपं यजामहे स्वाहा ॥
પ્રથમ જળપૂજાને અર્થ
દુહાને અર્થ શ્રી શંખેશ્વર પરમાત્માને ચરણે નમસ્કાર કરી, સદગુરુના ચરણમાં પ્રણામ કરી વાંછિતપદને મેળવવા માટે અંતરાયકર્મને ટાળશું. ૧. જેમ રાજા રીયો હોય અને પુષ્કળ દાન આપવા ભંડારીને હુકમ કરે, પણ જે ભંડારી ખીજે હોય તે રાજાને વારે અથવા આપતાં વિલંબ કરે તેમ આ અંતરાયકર્મના ઉદયથી. જીવ સંસારી કહેવાય અને ધર્મકાર્ય કરતાં અંતરાયકર્મ વચ્ચે વિન કરે–કરવા ન દે. ૨-૩. અરિહંતના આલંબનથી આ સંસાર તરી જવાય તેમ છે, તેથી અંતરાયકર્મને ઉચ્છેદ કરવા માટે હું શ્રી જિનેશ્વરની અષ્ટપ્રકારી પૂજા કરું છું. ૪.
, ઢાળને અથ શ્રી જિનેશ્વરની જળપૂજા કરીને તેમની આગળ આપણું પિતાની વીતેલી વાતે કહે. તે કહેતાં મનમાં જરા પણ લજજા આણશે નહીં. હાથ જોડી પ્રભુ આગળ ઊભા રહીને કહેજો. ૧. (હવે અંતરાયકર્મ કયા કયા કારણે સેવવાથી મેં બાંધ્યું છે અથવા બંધાય છે તે કહે છે....)
જિનપૂજામાં અંતરાય કર્યો. આગમ લેગા, પારકી નિંદા કરી, વિપરીત પ્રરૂપણ કરી, દીન. ઉપરની કરુણ તજી દીધી,
For Private and Personal Use Only