________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮૨)
ચોસઠ પ્રકારી પૂજા–સાથે
દૂર કરીને આઠમી શિવગતિ વરવા માટે કરું છું ૧. (સ્થાવરસૂક્ષ્મ, સ્થાવરબાદર, વિકલેંદ્રિય, તિર્યચપચંદ્રિય, દેવતા, નારકી અને મનુષ્ય એમ અનેક રીતે સાત ગતિ સમજવી.)
ઢાળને અથ પરમાત્માની પૂજા મીઠાઈ–મેવા વિગેરે ધરવાવડે કરવાથી અણહારી પદ મેળવી શકાય છે, તેથી પ્રભુની નૈવેદ્યપૂજા અવશ્ય કરવી. અણાહારીપણું એક, બે કે ત્રણ સમયનું તે વિગ્રહગતિમાં અનંતી વખત આ જીવે પ્રાપ્ત કર્યું છે, પણ તેથી કાંઈ રીઝવાનું નથી; અર્થાત્ મારે તો નિરંતરનું અણહારી પદ જોઈએ છીએ. તે સિદ્ધાવસ્થામાં છે એટલે તેની પ્રભુ પાસે માગણી છે ૧.
ઊંચગોત્ર ને નીચગેત્રની પ્રાપ્તિ જેનાથી થાય એવા કારણે દૂર કરીએ અને અરિહંત પરમાત્મા પાસે ભક્તિરાગથી માગીએ કે મને શિવ(મોક્ષ) આપે. ૨. ગે2કર્મનો ક્ષય થવાથી આ સંસારના બંધન દૂર થાય છે અને અગુરુલઘુગુણની–તે પદની પ્રાપ્તિ થાય છે. તેને માટે દમા અગી ગુણઠાણે ગન વિયેગકરીને અમેગી થવાની જરૂર છે. તે વખતે જીવની જે છેલ્લી શરીરાવગાહના હોય છે તેમાંથી ત્રીજો ભાગ ઘટે છે, ને ૩ ભાગની અવગાહના રહે છે, તેટલી આત્મપ્રદેશમય અવગાહના શિવક્ષેત્રમાં પણ રહે છે. ત્યાં જઘન્ય અવગાહના ૩ર અંગુળની હોય છે (એટલે જઘન્ય બે હાથની અવગાહનાવાળા મનુષ્ય સિદ્ધિ પામતા હેવાથી તેના ૩ ભાગની એટલે ૩૨ અંગુલની અવગાહના રહે છે.) અને ઉત્કૃષ્ટી અવગાહના તેસિદ્ધિક્ષેત્ર જેટલી હોય છે. (સિદ્ધિક્ષેત્ર જનના ૨૪ મા ભાગનું એટલે ૩૩૩ ધનુષ્ય ને ૩૨ અંગુળનું છે. ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ્યની અવગાહનાવાળા મનુષ્ય સિદ્ધ થતા હોવાથી તેની
* આ પેજન ઉત્સધ અંગુળનું સમજવું.
For Private and Personal Use Only