________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮)
ચાસા પ્રકારી પૂજા—સા
આ પ્રમાણે કહીને સમકિતષ્ટિ દેવ પ્રભુની પૂજા કરે છે અને તે જોઇને કેટલાક મિથ્યાત્વી દેવે પણ બૂઝે છે—સમકિત પામે છે ૧. હવે દેવોનુ ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલુ હાય તે કહે છે. તેમાં પ્રથમ ભુવનપતિની દૃશ નિકાય છે. તેમાંની પહેલી અસુરકુમાર નિકાયના ઉત્તર બાજુના દેવોનુ આયુષ્ય એક સાગરોપમ ઝાઝેરું છે અને દક્ષિણ માજીના દેવોનું એક સાગરોપમનુ છે. ખીજી નાગકુમારાદિ નવ નિકાયના ઉત્તર બાજુના દેવોનું આયુ એ પત્યે પમનુ છે અને દક્ષિણ ખાનુના દેવેનુ એ પલ્યોપમમાં કાંઈક આછુ છે. ૨. વ્યંતરાનુ ઉત્કૃષ્ટ આયુષ્ય એક પલ્યાપમનુ છે. હવે ત્રીજી જ્યાતિષની નિકાયનું આયુષ્ય કહે છે. ચંદ્રનું એક પલ્યાપમ ને એક લાખ વર્ષનું, સૂર્યનું એક પળ્યેાપમ ને એક હજાર વનું, ગ્રહનુ એક પળ્યેાપમનુ, નક્ષત્રનું અર્ધ પલ્યોપમનુ અને તારાનુ પા (૦૫) પલ્યોપમનું છે. સૌધર્મ દેવલોકના દેવોનુ એ સાગરોપમનું, ઈશાન દેવલોકમાં બે,સાગરોપમ ઝાઝેરું, ત્રીજા સનત્કુમારમાં સાત સાગરોપમનુ, ચોથા માહેદ્રમાં સાત સાગરોપમ ઝાઝેરું' એ પ્રમાણે ઉત્કૃષ્ટ આયુષ્ય જાણવું. પાંચમા બ્રહ્મદેવલોકે દશ સાગરોપમનુ, છઠ્ઠા લાંતક દેવલોકે ચૌદ સાગરોપમનુ અને સાતમા મહાશુક્ર દેવલોકે સત્તર સાગરોપમનું આયુષ્ય જાણવું. ૩-૪-૫. ત્યારપછી દરેક દેવલાકે એકેક સાગરોપમ વધારવું, નવ ગ્રેવેયકમાં પણ એકેક સાગરોપમ વધારવું, એટલે નવમા જૈવેયકમાં ૩૧ સાગરોપમનું આયુ જાણવું. ( આઠમે દેવલાકે ૧૮ તુ, નવમે ૧૯નુ, દશમે ૨૦ નુ, અગ્યારમે ૨૧નુ ને આરમે અચ્યુત દેવલાકે ૨૨ સાગરોપમનું જાણવુ. ચૈવેયકમાં પહેલે ત્રૈવેયકે ૨૩ નુ અને તેમાં એકેક વધતાં નવમે ૩૧ સાગરનું જાણવું.) પાંચ અનુત્તર વિમાને ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમનું આયુ જાણવુ. તે પાંચે વિમાનામાં સમક્તિષ્ટિ જીવા જ ઉપજે છે. ૬. સમક્તિષ્ટિ દેવે
For Private and Personal Use Only