________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫૦ )
ચેાસરું પ્રકારી પૂજા-સાથ
નામકર્મના ઉદયથી જાણવું. ૪ બીજો બળવાન હેાય છતાં પણ. જેની સામે થઈ શકે નહીં તેને પરાધાતનામકમના ઉદય જાણવે. ૧. સૂર્યના ખિખમાં તેના વિમાનમાં રહેલા એકેન્દ્રિય જીવેા જે તાપ કરે છે તેને આંતપનામકમના ઉદય જાણવા. ૬. સુતાર જેમ પૂતળીના અંગોપાંગ ખરાખર ઘડે છે, તે પ્રમાણે શરીરમાં અંગેપાંગનું ચથાયેાગ્ય નિયમન થવુ તે નિર્માણુનામકર્મથી જાણવુ. ૭. ઉત્તરવૈક્રિય શરીર કરનારા દેવતા, ખજુએ (ખદ્યોત) અને ચંદ્રના બિખમાં-ચૈાતિષીઓના વિમાનમાં રહેલા એકેન્દ્રિય જીવા જે તાપ વિના પ્રકાશને આપે છે તે ઉદ્યોતનામકર્મના ઉદ્દયથી જાણવું. એ પ્રમાણે મે આગમરૂપ તત્ત્વના પ્રકાશથી જાણ્યું છે. ૮ કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી શ્રી શુભવીર પરમાત્મા સમવસરણમાં બિરાજે છે અને ત્રિભુવનના જીવા જે તમને પૂજે છે અને ગંભીર એવા શ્રેષ્ઠ અતિશયે પ્રગટ થાય છે તે જિનનામકર્મના ઉદ્દયથી જાણવું. ૨ થી ૬.
કાવ્યના અર્થ પૂર્વવત્ .
મંત્રના અર્થ પ્રથમ પ્રમાણે, તેમાં એટલુ ફેરવવુ કેઆઠ પ્રત્યેક પ્રકૃતિના નિવારણ માટે અમે પ્રભુની ધૂપપૂજા કરીએ છીએ.
पंचम दीपक पूजा
દુહા
વીશ કેાડાકેાડી સાગરુ, મૂળ ગુરૂ થિતિ ખંધાય; ઉત્તરપચડી નિહાળવા, દીપક પૂજા
ચાય. ૧
* પાતાના શરીરના જ વધારાથી દુઃખી થાય તે
For Private and Personal Use Only
ઉપઘાતનામ