________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમમ દિવસ–ગોત્ર કર્મ નિવાણ પૂજા (૧૭)
| Raહ્યા सुमनसा गतिदायि विधायिना, सुमनसां निकरैः प्रभुपूजन ॥ सुमनसा सुमनो गुणसंगिना, जन विधेहि निधेहि मनाने ॥१॥ समयसारसुपुष्पसुमालया, सहजकर्मकरेण विशोधया। परमयोगबलेन वशीकृतं, सहजसिद्धमहं परिपूजये ॥२॥
मंत्र-ॐ ह्री श्री परम० परमे० जन्म० श्रीमते० उञ्चगोत्रस्थितिविच्छेदनाय पुष्पाणि यजामहे स्वाहा ।।
ત્રીજી પુષ્પપૂજાને અર્થ
દુહાને અર્થ | જિનેશ્વર ભગવંતની પુષ્પવડે પૂજા કરવાથી ઉચ્ચત્ર બંધાય છે ને તેથી ઉત્તમ કુળમાં અવતરી ધર્મ આરાધીને જીવ કર્મ રહિત થાય છે. ૧
ઢાળને અર્થ હે દયાના સમુદ્ર! ઉત્તમ કુળમાં અવતરવા છતાં પણ મારે સંસારને છેડે આવ્યા નહીં. મને સદ્ગુરુ મળ્યા ત્યારે તારા આગમરૂપ અજવાળાવડે તેણે સમજાવ્યું-ખરી વાત સમજાવી. સમતિ સંયુકત વ્રતને આચરવાથી ને જિનેશ્વરને ફૂલના પગર ભરવાડે પૂજા કરવાથી શ્રાવક ઉચ્ચગેત્રને બંધ કરે છે અને મુનિ યાવત દશમા ગુણઠાણ સુધી ઉચ્ચત્રને બંધ કરે છે. ૧. તે ઉચ્ચગેત્રને આપે સત્તામાં રાખી ઉદયથી અનુભવીને શેલેશીકરણ કર્યું ત્યારે ખપાવ્યું. મને પણ તે રસ ચખાડી તમે હેળો ખરે, પરંતુ એક ખામી રહી કે તમે મને તમારી
For Private and Personal Use Only