________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮ )
ચાસ. પ્રકારી પૂજા-સા તાલ–માન—માપવડે વ્યાપાર કરનારા, કુકની વાતા માઢ કહેનારા, ઉત્તમ વસ્તુમાં હલકી વસ્તુ ભેળવીને નાદાનીથી વેચનારા, માયા-કપટ કરનારાં, ખાટી સાક્ષી પૂરનારા, ચારી કરનારા, નિરંતર આત્ત ધ્યાન ધ્યાનારા જીવા તિર્યંચનું આયુ ખાંધે છે. ૨–૩. એવા નિમિત્તો પૈકી કાઈ કાઈ નિમિત્ત સેવવાથી એક સાધ્વીને ગરાળી થવું પડયું હતું. અને સુંદર શેઠને કલંક આપનાર બ્રાહ્મણી તથા નંદ મણિયાર પણ તિ ચપણુ પામ્યાત્ર હતા. એ પ્રકારના અવિવેકથી પ્રાણી પરભવમાં ઘાને અથવા દેડકાના અવતાર પામે છે. ૪. કાઈની ઉપર ખાટુ' કલંક ચઢાવવાથી અને નીલ તથા કાપાત લેશ્યાના પરિણામથી શ્રી શુભવીર પરમાત્માની નિંદા કરનારા મનુષ્ય તિર્યંચગતિનું આયુષ્ય માંધે છે. ૫. કાવ્યના અર્થ પૂર્વવત્
*
મંત્રના અર્થ પૂર્વ પ્રમાણે, તેમાં એટલું ફેરવવુ કે તિ ચાયુના બધસ્થાનાનુ નિવારણ કરવા માટે અમે પ્રભુની દીપપૂજા કરીએ છીએ.
षष्ठ अक्षतपूजा દુહા
અક્ષત પૂજા કીજીએ, અક્ષયપદ દાતાર; પશુ રૂપ નિવારીને, નિજ રૂપે કરનાર.
* પરિગ્રહની અત્યંત મૂાઁથી સાધ્વી ગરાળા થયેલ છે. × આ અને કથા પાછળ આપી છે.
For Private and Personal Use Only
૧